Security Printing Press Recruitment 2024: સુરક્ષા પ્રિન્ટિંગ પ્રેસમાં ભરતીની જાહેરાત, 15 એપ્રિલ છે છેલ્લી તારીખ

Security Printing Press Recruitment: નમસ્કાર મિત્રો, સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. અને આ નોટિફિકેશન એ તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ સુરક્ષા પ્રિન્ટિંગ પ્રેસમાં 96 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા | age limit

સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 15 એપ્રિલ 2024 ના આધારે ગણવામાં આવશે. આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા માટે સરકારના નિયમ મુજબ વય મર્યાદામા છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદો માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. ફાયરમેન ની પોસ્ટ માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત દસમા ધોરણ પાસ રાખવામાં આવેલી છે. તેમજ અન્ય તમામ પદો માટે શૈક્ષણિક લાયકાત 12 મું ધોરણ પાસ અને ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા અરજી ફોર્મ ભરવા માટે જુદા જુદા વર્ગના માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જનરલ,ઓબીસી,ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી કરવા અરજી ફી ₹600 રાખવામાં આવેલી છે. તેમજ એસસી,એસટી,PWD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 200 રાખવામાં આવેલી છે. તમારે આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ | important Dates 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 માર્ચ થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

સિક્યુરિટી પ્રેટિંગ પ્રેસ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન મળેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Security Printing Press Recruitment – Apply Now 

Read More

  • SNCS GUJARAT Gandhinagar Recruitment : ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત
  • District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત

Leave a Comment