District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત

District and session court peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા મળતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ પટાવાળા અને પ્રોસેસ સર્વર ના જુદા જુદા 102 પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ પટાવાળાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 57 નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તમે સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટની પટાવાળાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. અને બીજા પ્રોસેસ સરવર ના પદ માટે અરજી કરવા ડ્રાઇવિંગ લાઇસન્સ અને બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

Read More- MSU Baroda Recruitment: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત, માસિક પગાર રૂપિયા 1,42,000

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 અને એસ સી એસ ટી તેમજ મહિલા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. ઉમેદવારો એ આ અરજીની ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 20 માર્ચ થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારો એ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર તેના પછી અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોટ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને ભરતીની નોટિફિકેશન આપેલી હશે. તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • અહીં જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

District and session court peon Recruitment 2024- Apply Now 

Notification – Click Here

Read More- Railway Group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત

Leave a Comment