SIM card New Rules: દૂર સંચાર વિભાગ દ્ધારા લાગૂ કરવામાં આવ્યા નવા નિયમો, ભંગ કરનાર ને થશે ₹ 10 લાખ નો દંડ

SIM card New Rules: દૂર સંચાર વિભાગ (Department of Telecommunications) દ્ધારા સિમકાર્ડ ખરીદવાં અને વેચવાના નિયમો પર બદલાવ બદલાવ કરવામા આવ્યાં છે.

એવામાં સિમ કાર્ડ ખરીદનાર અને અને વેચનારને નવા નિયમો વિશે ખબર હોવી જોઈએ. નહી તો નિયમનો ભંગ કરનાર ને 10 લાખ રૂપિયાનો દંડ અને તેની સાથે જેલની સજા પણ થશે.

દૂર સંચાર વિભાગ નો નવો નિયમ  

કેન્દ્ર સરકાર એ ખોટા સીમકાર્ડથી થતાં ફ્રોડ ને રોકવા માટે કડક થઈ ગઈ છે. એવામાં દૂર સંચાર વિભાગે નવા નિયમો લાવવાનું નકકી કર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન એ આપણા દેશમાં સીમકાર્ડથી થતાં ફ્રોડ અને સ્કેમ ને લઇને ગંભીર છે. તેથી તે આ નિયમો લાગુ કરવાનું વિચારી રહી છે.

Read More

  • Google pay loan: ગૂગલ પે માત્ર 5 મિનિટમાં 1 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન આપી રહ્યું છે
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

જો કોઇ સિમનું વેચાણ કરનાર અને અથવા તેને લેનાર આ નિયમોને તોડે છે તો તેને દંડ ભરવો પડશે અને તેની સાથે સજા પણ થશે.ચાલો જાણીએ 1 ડીસેમ્બરથી થી સિમકાર્ડ ના નિયમોમાં કયા બદલાવ કરવામા આવ્યા છે.

તમને જણાવી દઇએ કે દૂર સંચાર વિભાગના નવા નિયમોને 1 ઓકટોબર ના દિવસથી લાગૂ કરવાના હતા, પરતું વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓને આ નિયમો લાગુ કરવા માટે વધારે 2 મહિનાનો સમગાળો આપવામા આવ્યો.

આ નિયમો લાગુ કરવામા આવ્યાં છે.

  • સિમકાર્ડના નવા નિયમ મુજબ જો કોઇ ટેલિકોમ કંપની કોઇ સિમ વેચાણ કરનારને 30 નવેમ્બર પછી જો રજીસ્ટ્રેશન વગર સિમકાર્ડ વેચશે તો તેના પર ₹10 લાખ રૂપિયા નો દંડ લગાવવામાં આવશે. તેથી બધી ટેલિકોમ કંપનીઓને નવેમ્બરના અંત સુધીમાં નોંધણી ( રજીસ્ટ્રેશન ) કરવાનું ફરજીયાત છે.
  • આપના ભારત દેશમા સિમકાર્ડ લેવુ એકદમ સરળ છે. કોઇ પણ જ્ગ્યાએથી તમે આધારકાર્ડ અને ફોટોકોપી દ્ધારા સરળતાથી સિમકાર્ડ ખરીદી શકો છો. એવામાં કેટલીક જગ્યાએ ચાલું ( Activated) સિમકાર્ડ હોય છે. પરંતું હવે ગભરાવાની જરૂર નથી કેમ કે ટ્રાઇ કડક કરી દેવામાં આવેલ છે.
  • ખોટા મોબાઇલ સીમકાર્ડ ના લીધે સૌથી વધારે ફ્રોડ થઈ રહ્યા છે. એવામાં ટ્રાઇ ના તરફથી મોબાઇલ સીમકાર્ડ ના નિયમોમાં બદલાવ કરવામા આવ્યાં છે. એક રીપોર્ટ અનુસાર, ખોટા સિમકાર્ડ કનેકશન ને પોઇન્ટ ઓફ સેલ થી એક્ટિવ કરવામા આવતું હતું. એવામા ટ્રાઇ એ આ ફ્રોડને રોકવા માટે સીમકાર્ડ વેચનારને નિયમો કડક કરી દીધા છે.અને આ નિયમો 1 ડિસેમ્બર થી લાગૂ થશે.
  • આ નિયમો લાગુ થયા પછી તમે એક આઇડી પર લિમીટેડ સીમકાર્ડ જ ખરીદી શકશો. એટલે કે તમે એક આઇડી પર વધારે સીમ ખરીદી શકશો નહીં.નવા સીમકાર્ડ વેચનારાઓ ને રજી્ટ્રેશન કરતા પહેલા અને સીસ્ટમ એક્ટિવ કરતા પહેલા KYC ની પ્રક્રીયા પુર્ણ કરવી પડશે.

Read More

  • Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો
  • Suryashakti kisan Yojana 2024: સૂર્યા શક્તિ કિસાન યોજના 2023 ,જરૂરી દસ્તાવેજ ,કેટલો મળશે લાભ ? અને જાણવા અરજી પ્રક્રિયા

તમને જણાવી દઇએ કે ખોટા સિમકાર્ડ દ્ધારા કેટલાંક લોકો સ્કેm Ane ફ્રોડ કરતા હતા.bઅને આ બાબતને ધ્યાનમાં લઈ આવ ફ્રોડ અને સ્કેm ne રોકવા માટે કેન્દ્ર સરકારેના દૂર સંચાર વિભાગે કેટલાંક નવા નિયમો લાગુ કર્યા છે.અને તે 1 ડિસેમ્બર થી આખા ભારતમાં લાગુ કરી દેવામાં આવ્યાં છે.

Leave a Comment