SMC Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 

SMC Recruitment 2024: નમસ્કાર મિત્રો જે વ્યક્તિઓ નોકરી ની શોધ કરી રહ્યા હોય અથવા તો તમારા કુટુંબમાં અથવા મિત્રને નોકરીની આવી શકતા હોય તો આજનો આ લેખ તમારા માટે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એક ભરતીની જાહેરાત કરેલ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક ની 146 જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલ છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

SMC Recruitment 2024 

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવેલ મુજબ નોકરીનું સ્થળ મુસ્લીસરા,સુરત,395003 ગૂજરાત છે.

જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો આ ભરતી માર્જી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2024 છે. આમ નોકરી ફુલ ટાઈમ એટલે કે કાયમી ધોરણે રહેશે. કુલ 146 જગ્યા ઉપર ભરતી યોજાશે.

ભરતી નું નામસુરત મહાનગરપાલિકા ભરતી 
પોસ્ટનું નામવર્ગ – 3 ક્લાર્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ15 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટClik here 

Read More

  • IIGM Peon Recruitment 2024: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ પટાવાળા ભરતી જાહેરાત 
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

પદોની સંખ્યા અને પગાર ધોરણ 

તમને જણાવીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે અને તેમાં જણાવ્યા મુજબ કુલ ૧૪૬ પદો પર આ ભરતી નું આયોજન કરેલ છે. અને તેમાં અરજી કરવામાં આવેલ જે ઉમેદવાર ની પસંદગી થશે તેને માસિક ₹19,900 થી ₹63,200 ચૂકવવામાં આવશે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી સ્નાતક થયેલો હોવો જોઈએ. 
  • તેને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.
  •  તેમજ કમ્પ્યુટર પર 10 શબ્દ પ્રતિ સેકન્ડ ની સ્પીડ આવતી હોવી જોઈએ.
  •  તેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવુ જોઈએ.
  •  ઉમેદવારને ઇન્ટરનેટ પર ઈમેલ સર્ચ કેવી રીતે કરવું વગેરે આવડતું હોવું જોઈએ.

સુરત મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર રજીસ્ટ્રેશન ના વિકલ્પ ની પસંદ કરો.
  • તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • વેરિફિકેશન થઈ તમને તમારો યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.
  • હવે ફરી હોમપેજ પર આવી લોગીનના વિકલ્પને પસંદ કરો.
  • ભાઈ તમને મળેલા યુઝર આઇડી અને પાસવર્ડ થી લોગીન કરો.
  • અહીં જણાવવામાં આવેલ તમામ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

Read More

  • Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 
  • OSSSC Assistant Revenue Inspector Recruitment 2024 : મદદનીશ મહેસુલ અધિકારી તથા મહેસુલ અધિકારો ના 827 પદો પર ભરતી

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Other Important links

1 thought on “SMC Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા ”

Leave a Comment