SNCS GUJARAT Gandhinagar Recruitment : ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત

SNCS GUJARAT Gandhinagar requirement: નમસ્કાર મિત્રો, ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમાં અરજી કરવાની કોઈ ફી રાખવામાં આવેલી નથી તેમ જ પરીક્ષા વગર ભરતી નું આયોજન કરેલું છે. ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી
પોસ્ટવિવિધ
વય મર્યાદા ન્યૂનતમ વયમર્યાદા 21 માર્ચ મહત્તમ 35 વર્ષ
પગાર ધોરણરૂપિયા 15,000
પસંદગી પ્રક્રિયામેરીટ લીસ્ટ અથવા ઇન્ટરવ્યૂ
અરજી કરવાની છેલ્લી તારીખ30 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://sncggujrat.org/ 

Read More- District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે. અને આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.

વય મર્યાદા | age limit

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર દ્વારા આયોજિત ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ મર્યાદા 35 વર્ષ રાખવામાં આવેલી છે. અને જે ઉમેદવાર આ વય મર્યાદા ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

જે કોઈ ઉમેદવાર ગુજરાત સચિવાલય એમ્પ્લોય કો ઓપરેટિવ ન્યુ ક્રેડિટ સોસાયટી ગાંધીનગર દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ શૈક્ષણિક લાયકાત વિશેની તમામ માહિતી એ સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકે છે. તેમજ ત્યારબાદ જો તેવું શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. પાત્રતા અને ઇચ્છકો તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે કોઈપણ વર્ગના ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટિફિકેશન 16 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. ભરતી અરજી કરવાની શરૂઆત 16 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 રાખેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત સચિવાલય એમ્પ્લોય કો ઓપરેટિવ ન્યુ ક્રેડિટ સોસાયટી ગાંધીનગર દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે. તો જણાવી દઈએ કે તેની પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અથવા ઇન્ટરવ્યૂ દ્વારા જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને નિયમ મુજબ માસિક ₹15,000 પગાર ચૂકવવામાં આવશે જણાવો કે આ ભરતી 11 માસના કરાર આધારિત લેવામાં આવશે.

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે.
  • જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 રાખેલી છે.
  • અરજી કરવા માટેનું એપ્લિકેશન ફોર્મ તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરથી દસ્તાવેજ અટેચ કરો.
  • અને નીચે આપેલ એડ્રેસ પર તમારે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા તે પહોંચાડવાનું રહેશે.

અરજી કરવાનું સ્થળ – ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટી, બ્લોક નંબર-6, બીજો માળ, સચિવાલય, ગાંધીનગર

Read More-

  • Free Silai Machine Yojana 2024 | ફ્રી સિલાઈ મશીન યોજના 2024, અહીં અરજી કરો
  • GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરતીની જાહેરાત, 1 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

SNCS GUJARAT Gandhinagar recruitment – Apply Now 

Leave a Comment