સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023

Social Welfare Recruitment 2023: સમાજ કલ્યાણ વિભાગ સોશિયલ વેલફેયર વુમેન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ( SWCD) દ્ધારા જુદાં જુદાં પદો પર ભરતી પાડવામાં આવે છે અને આ માટેની નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવે છે.

અને આ ભરતીની ઓફલાઈન અરજી ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે જેની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી જ નવી ભરતી ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Social Welfare Recruitment 2023

સોશિયલ વેલફેર વુમન ઍન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી આપવી પડશે નહીં. આ ભરતી માટે દરેક ઉમેદવાર મફતમાં અરજી કરી શકે છે.

વિભાગસમાજ કલ્યાણ વિભાગ 
ભરતીનુ નામસોશિયલ વેલફેર વુમેન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ભરતી 
અંતિમ તારીખ 20 ડિસેમ્બર 2023
અરજી પ્રક્રીયા ઓફલાઈન 
વય મર્યાદા ન્યુનતમ 18 વર્ષ – મહત્તમ 30 વર્ષ 

વય મર્યાદા

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. એટલે કે એવા વ્યક્તિ જેમની ઉંમર 18 વર્ષ ઉપર થઈ ગઈ છે તેઓ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે.

અને નાગરિકની જાતિ પ્રમાણે તેની વહી મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ભરતી માટે જુદા જુદા પદો પ્રમાણે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.

આ ભરતીમા જુદાં જુદાં 7 પ્રકારના પદો રાખવામા આવ્યાં છે. એના માટે તમે નોટીફિક્શન પત્ર જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં તમારે લેખિત પરીક્ષા આપવી પડશે, પછી તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ,જરૂરી દસ્તાવેજો ચકાસવામાં આવશે, મેડિકલ તપાસ કરાવવામાં આવશે અને પછી ફાઇનલ મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે તેના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે.

Read More-

ઓફલાઈન અરજી પ્રક્રિયા

સોશિયલ વેલ્ફેર વુમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ભરતી માટે ઓફલાઈન માધ્યમમાં ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.આ અરજી કરવાની પ્રક્રીયા નીચે મુજબ છે:-

  • સૌથી પહેલા તમારે સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે.
  • જેના પછી નોટોફિકેશન માંથી તમારે અરજી ફોર્મ ની પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે.
  • અને અરજી ફોર્મ માં જણાવેલ બધી માહિતી ધ્યાનપૂર્વક ભરવાની છે.
  • એના પછી તેમાં જણાવેલ જરૂરી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે અટેચ કરવાના છે.
  • સંપૂર્ણપણે અરજી ફોર્મ ભર્યા પછી તેણે એક કવરમાં લઈ સમાજના વિભાગમાં આપી દેવાનું રહેશે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી પત્રઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top