આ લોકોને સરકાર આપશે મોટો ફાયદો, નવા વર્ષમાં તેમના ખાતામાં 5000 આવશે, તમારે બસ આ કામ કરવું પડશે.

Government Big update: 2023 નો છેલ્લો ડીસેમ્બર મહિનો ચાલી રહ્યો છે.અને નવુ વર્ષ 2024 ટૂંક જ સમયમાં આવનું છે.અને હવે સરકારની પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના અપડેટ કરવામાં આવેલ છે.

તેના પ્રમાણે ખેડૂતોના ખાતામાં ₹ 2000 ને બદલે ₹ 5000 ખાતામા મોકલવામાં આવે છે.અને આ રકમ તમારાં ખાતામાં કઈ રીતે આવશે અમે તેના માટે તમારે શૂ કરવુ પડશે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું. તેથી આ લેખને અંત સુધી વાંચો.

Read More

16માં હપ્તાની યાદી તૈયાર કરવામાં આવી છે

કેન્દ્ર સરકારએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડવાની જાહેરાત કરી છે.અને આ 16માં હપ્તાની યાદી જાન્યુઆરી મહીનામાં તૈયાર કરવામાં આવશે.

છત્તીસગઢના 8 કરોડ લોકોના ખાતામાં નવેમ્બર 2023માં મોદી સરકાર દ્વારા 15માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દેવામા આવ્યા હતા.અને એમાં ઘણા લોકોના ખાતામાં પૈસા આવ્યા નથી કારણ કે તેમણે ઇ- કેવાયસી કરાવ્યું ન હતુ. એટલાં માટે તમે અત્યારે તમારા ખાતામાં ઇ – કેવાયસી ફરજીયાત કરાઇ દે જો. જેનાથી યોજનાનાં 16મા હપ્તાના પૈસા જલ્દી આવી જાય.

15 મા હપ્તામાં પૈસા જમા કરી દેવામા આવ્યા છે

મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડુતોને વાર્ષિક ₹ 6000 આપવામાં આવે છે.જેમાં દર 3 મહીને ₹2000 તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામા આવે છે.

સરકાર દ્વારા યોજનાનો 16મો હપ્તો આવતા નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹5000 ટ્રાન્સફર કરવામા આવશે.અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધારે હોય તેમને ₹ 5000 આપવામા આવશે.

ભારત સરકાર દ્વારા બધાં ખેડૂતો માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ બહાર પાડવામાં આવશે.જો તમે પણ યોજના હેઠળ આપવામાં આવતી સહાની રકમ તમારાં ખાતામાં જમા કરાવા ઈચ્છતા હોય તો તમારે ઇ – કેવાયસી કરાવવુ પડશે.

જો તમે પણ ભારતની મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારા ખાતાનું ઇ – કેવાયસી કરાવી લો.આવી કેંદ્ર અને રાજ્ય સરકારની નવી યોજનાઓની માહીતી મેળવવા માટે અમારા વોટસઅપ ગ્રૂપમાં જોડાવો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top