Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના મળતા લાભ, જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા 

Solar rooftop Yojana 2024: નમસ્કાર મિત્રો, આજના આ અમારા લેખમાં તમારું સ્વાગત છે. જો તમે પણ પોતાના ઘરે, મકાનમાં અથવા તો તમારી ઓફિસની છત પર સોલર લગાવવા ઈચ્છો છો તો તમારે માટે એક સારા સમાચાર છે.

સોલર રૂફટોપ લગાવવા માટે સરકાર એક યોજના ચલાવી રહી છે જેનું નામ છે Solar rooftop Yojana 2024. અમે તમને આ લેખમાં આ યોજના માં અરજી કેવી રીતે કરવી તેમાં જરૂરી દસ્તાવેજો તેમાં કયા કયા લાભો મળે છે વગેરે વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

યોજનાનુ નામ Solar rooftop Yojana 2024
લેખનું નામસરકારી યોજના
કોણ અરજી કરી શકેદેશના તમામ નાગરિક
અરજી પ્રક્રિયાઓનલાઇન 
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો.

Read More

  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 
  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

સોલર રૂફટોપ યોજનામાં મળતા લાભો

  • દેશના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકે છે
  • આ યોજના હેઠળ લાભાર્થીને પોતાની છત પર સોલર પ્લાન્ટ લગાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે.
  • અને તેના કારણે વીજળીના બિલમાં ઘટાડો થશે.
  •  જો વધારે વીજળીનું ઉત્પાદન કરો તો તેને સરકારને વેચીને કમાણી કરી શકો છો.
  • આ યોજનાનો લાભ મેળવી તમારો આર્થિક વિકાસ થઈ શકે છે અને તમારું ભવિષ્યનુ ઉજવળ નિર્માણ થશે.

સોલર રૂફટોપ યોજના પાત્રતા | Eligibility

  • લાભાર્થી ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

સોલર રૂફટોપ યોજના જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

Read More

  • Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

Solar rooftop Yojana 2024 Apply online

  • સોલર રૂફટોપ યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેને હોમ પેજ પર તમને ક્વિક લિંક્સનો વિકલ્પ મળશે.
  • અહીં તમને એપ્લાય ફોર રૂફટોપ સોલર યોજના નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને રજીસ્ટર હિયર નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તેનું અરજી ફોર્મ ખુલી જશે.
  • હવે તમે આ અરજી ફોર્મ ને ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • સબમીટ કરી તમારો યુઝર આઇડી અને પાસવર્ડ મેળવો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી તેના હોમપેજ પર જઈ મેળવેલા યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
  • હવે તેના ડેસબોર્ડ પર તમને ક્લિક હિયર ટુ એપ્લાય નાવ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

Important links

Official website – click here 

Leave a Comment