Unique Business Plan 2024: બે મશીન લગાવી શરુ કરવા બિઝનેસ પ્રોફિટનો નહિ લગાવી શકશો અંદાજ 

Unique Business Plan 2024: નમસ્કાર મિત્રો, આજકાલ દરેક વ્યક્તિ પાસે કાર અથવા બાઇ ક અથવા તો અન્ય કોઈ વાહન હોય છે અને એવા માં જો તમારું વાહન ની સાફ-સફાઈ દેખરેખ રાખવી પણ જરૂરી છે.

અને આજના સમયમાં માર્કેટમાં જેમ જેમ વ્હીકલ ની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેમની સાફ સફાઈ માટે સર્વિસ સેન્ટર અને વોશિંગ સેન્ટરની માંગ પણ વધારો થઈ રહ્યો છે. આજે આપણે આ લેખમાં એવા જ એક બિઝનેસ વિશે વાત કરીશું જેમાં કાર અને બાઈક ની વોશિંગ થોડીક જ વારમાં કરી શકાય છે. અને ગ્રાહક પાસેથી ચાર્જ લઈ પ્રોફિટ કરી શકાય છે.

શું છે આ ઓટોમેટીક કાર વોશિંગ મશીન સેન્ટર

તમે જોયું હશે કે જ્યારે આપણે કોઈપણ વોશિંગ સેન્ટર પર કાર અથવા બાઈક માટે લઈ જઈએ છીએ તો આપણે ઘણીવાર થોડીક રાહ જોવી પડતી હોય છે.

કેમકે આપણા પહેલા કેટલીક ગાડીઓ વોશિંગ માટે ઉભી હોય છે જેમની વોશિંગ સર્વિસ કરવાની હોય છે એવું એ કારણે થાય છે કે ગાડી ધોવામાં વધારે સમય લાગતો હોય છે.

તો આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા મશીન વિશે વાત કરીશું જે થોડીક જ વારમાં તમારી ગાડીને ધોઈને એકદમ સુકવીને બહાર નીકાળી દેશે.

Read More

  • 5 હજાર રૂપિયાથી શરૂ કરો બિઝનેસ, તમને દર મહિને 1 થી 2 લાખ રૂપિયાની કમાણી થશે-Vermi Compost Business
  • આ વ્યવસાય કરો,આ બિઝનેસ તમને 50-60 હજાર રૂપિયા સરળતાથી આપશે- Short Business Idea

કેવી રીતે કામ કરે છે આ ઓટોમેટીક મશીન

  • સર્વિસ મશીન એકદમ ઓટોમેટીક હોય છે અને સેન્સર પર કામ કરે છે.
  • તમે આની અંદર જ્યારે પોતાની ગાડી લઈને જશો ત્યારે એક નીચે સ્થાન પર તમારી ગાડીને ઉભી રાખવાની રહેશે.
  • હવે આ ગાડી એક સ્થાને ઉભી રાખ્યા બાદ તમે તેની બહાર નીકળીને મશીન શરૂ કરો છો તો પહેલા સ્ટેપમાં આ ગાડી પર આ મશીન ફક્ત પાણીનો છંટકાવ કરશે.
  • સ્ટેપ નંબર ટુ માં મશીન દ્વારા તમારી ગાડી પર શેમ્પૂ અથવા તો જે વોશર હોય છે તે લગાવવામાં આવશે
  • ત્રીજા સ્ટેપમાં મશીન જ ગાડી ઉપર લગાવવામાં આવેલ શેમ્પુને ક્લીન કરે છે અને આ રીતે થોડીક જ વારમાં તમારી ગાડી સાફ થઈ જશે.
  • છેલ્લા સ્ટેપમાં સ્ટીમ મશીન દ્વારા તમારી ગાડી સુકાવી દેવામાં આવશે.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે

  • જો તમારે કોઈપણ બિઝનેસની શરૂઆત કરવી હોય તો તમારે સૌ પ્રથમ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.
  • આ બિઝનેસ શરૂ કરવા સૌપ્રથમ તમે એક સારો પ્લાન બનાવો કે તમે કયા વિસ્તારમાં આ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો,કયા પ્રકારના કસ્ટમરને ટાર્ગેટ કરવા ઈચ્છો છો અને કેટલી ફંડિંગ જોઈશે
  • પછી તમારે જમીન વિશે જાણકારી મેળવવી પડશે કે તમારી પોતાની છે કે પછી ભાડા પર લેવાની છે.
  • આ બિઝનેસ માટે તમારે લગભગ 1000 સ્ક્વેર ફૂટ જગ્યા ની જરૂર પડશે.
  • પછી તમારે કેટલાક લાયસન્સ જેમ કે લેન્ડ ડોક્યુમેન્ટસ,જીએસટી રજીસ્ટ્રેશન, વૉટર લાઇસન્સ.
  • અને તમારે બે ત્રણ માણસોની પણ જરૂર પડશે.

કેટલું કરવુ પડશે રોકાણ

આ બિઝનેસમાં રોકાણ એ વાત પર નિર્ભર રાખે છે કે તમે કેટલું મોટું વ્હીકલ સર્વિસ સેન્ટર ખોલવા ઇચ્છો છો. અને જો સર્વિસ મશીન ની વાત કરીએ તો બજારમાં તમને રૂપિયા 8 લાખથી શરૂ કરી રૂપિયા 30 લાખ સુધીનું મશીન મળી જશે. હવે તમારું બજેટ કેટલું છે તેના આધારે તમારે મશીન લેવું જોઈએ.

Read More

  • PNB ATM Franchise 2024: શરૂ કરો આ ફ્રેન્ચાઇઝી બિઝનેસ મહિને કમાણી થશે ₹1 લાખ 
  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

કેટલુ થશે પ્રોફિટ

આ બિઝનેસમાં કમાણી ની વાત કરીએ તો તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું રહેશે અને તેના પછી એટલું પ્રોફિટ થશે કે તમે તેનો અંદાજો લગાવી શકશો નહીં.

સરેરાશ કમાણી ની વાત કરીએ તો દરેક કાર વોશિંગ માટે ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ જશે જે આરામથી મળી જશે. અને તમારા વિસ્તાર અને તમારી પ્લેનિંગ મુજબ તમને આ બિઝનેસમાં પ્રોફિટ થશે.

More Info

Leave a Comment