SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન

SSC Phase 12 Recruitment 2024: નમસ્કાર મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક ભરતી ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સ્ટાફ સિલેક્શન કમિશનમાં સિલેક્શન પોસ્ટ માટે 5000 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

SSC Phase 12 Recruitment 2024

સંસ્થાનુ નામ SSC
લેખુનુ નામ SSC Phase 12 Recruitment 2024
પોસ્ટ વિવિધ 
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/

મહત્વપૂર્ણ તારીખ 

 તેમાં અરજી કરવાની શરૂઆત 1 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તેમણે 6 મે થી 7 મેં અને 8 મે 2024 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે.

વય મર્યાદા

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માં અરજી કરવા માટે વયમર્યાદા જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • 10 મુ અને 12 મુ ધોરણ: ન્યૂનતમ 18 વર્ષ માતમ 25 વર્ષ 
  • સ્નાતક : ન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 30 વર્ષ.

તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી એને પસંદગી પ્રક્રિયા

ભરતીની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવા માટે સામાન્ય વર્ગ અન્ય પછાત વર્ગ અને આર્થિક રૂપથી નબળા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 તેમજ બાકીના તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી  રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.

Read More

  • Government university peon Recruitment 2024: યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 
  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ સિલેક્શન કમિશન પોસ્ટ ફેઝ 12 ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને ગ્રેજ્યુએશન પણ કરેલું હોવું જોઈએ જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમાં ત્રણ જુદા જુદા પ્રકારના પદ છે.જેમાં કેટલાક પદો માટે શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે અન્ય પદો માટે 12 મુ ધોરણ અને કેટલાક પદો માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ એસએસસીની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • જેમાં સૌપ્રથમ હોમ પેજ પર રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો તેમજ અરજી ફીની ચૂકવણી કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન, આ રીતે કરો અરજી
  • ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી ની જાહેરાત | Gujarat Bal Suraksha Recruitment 2024

Leave a Comment