12th Pass Sarkari Job 2024: ભારતીય તટ રક્ષક વિભાગ 12 પાસ પર ભરતીની જાહેરાત 

12th Pass Govt Job 2024: નમસ્કાર મિત્રો, ભારતીય કોસ્ટ ગાર્ડ માં એક ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતી ની જાહેરાત ઓનલાઇન માધ્યમમાં કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 12 પાસ પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Indian Cost Guard Recruitment 2024

વિભાગનું નામ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ( ભારતીય તટ રક્ષક)
પોસ્ટ વિવિધ 
પગારધોરણ₹21,700
અરજી કરવાની તારીખ27 ફેબ્રુઆરી 2024
શૈક્ષણિક લાયકાત12 પાસ 
વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 22 વર્ષ
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://joinindiancostguard.gov.in/ 

Read More

  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન
  • Punjab National Bank Recruitment 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા જુદા જુદા 1025 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી નોટિફિકેશન જણાવ્યા મુજબ નાવિક (જનરલ ડ્યુટી) ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલ છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ ડ્યુટી ના લગભગ 260 થી વધારે જગ્યા ઉપર ભરતી યોજાશે જેમાં જુદી જુદી કેટેગરી પ્રમાણે જગ્યાઓ આપવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમે જાહેરાતમાં મેળવી શકો છો.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીમાં અરજી કરવા જતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ માતમ ઉંમર 22 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ઓનલાઇન માધ્યમમાં આ ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

જનરલ ડ્યુટી ના પદ પર અરજી કરવા માટે જાહેરાતમાં જણા મુજબ ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમજ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ 

પાંચ ફેબ્રુઆરી 2024 ના દિવસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

આ ભરતીમા જે ઉમેદવાર અરજી કરે છે તેની પસંદગી માટે લેખિત પરીક્ષા, ફિઝિકલ એક્ઝામિનેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની જનરલ ડ્યુટી ના પદ પર પસંદગી થાય છે તેને સરકારના નિયમ મુજબ ₹21,700 માસિક પગાર ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લીવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • બીજા જરૂરી દસ્તાવેજ

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની લીંક નીચે જણાવેલી છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Coal India 8th Pass Recruitment 2024: કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 
  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana

Leave a Comment