Business idea: ફક્ત રૂપિયા 1000 ના મશીનથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, રોજની કમાણી રૂપિયા 5થી 10 હજાર

Business idea: જો તમે પણ હાલના સમયમાં ઓછા રોકાણમાં એક સારી કમાણી કરાવતો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો આજે તમને આ લેખ દ્વારા એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેમાં તમે 1000 થી 2000 રૂપિયાનું રોકાણ કરીને શરૂ કરી શકો છો.

આ બિઝનેસમાં તમારે વધારે દિવસ મહેનત કરવી પડશે નહીં તમે થોડાક જ દિવસોમાં કમાણી કરવાની શરૂ કરી દેશો.

આજે અમે તમને આ લેખ દ્વારા એક નાનો બિઝનેસ આઈડિયા જણાવીશું જેમાં તમે સારી કમાણી કરી શકો છો આ બિઝનેસ શરૂ કરવામાં તમારે ફક્ત રૂપિયા 1000 થી 2000 સુધીની મૂડી રોકવી પડશે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે આ બિઝનેસ શરૂ કરી શકો છો.

માત્ર ₹1000 ના મશીનથી શરૂ કરો આ બિઝનેસ

હાલના સમયમાં તમે એવો બિઝનેસ કરી શકો છો કે જેની માર્કેટમાં વધારે ડિમાન્ડ હોય. અને અમે તમને એવો બિઝનેસ જણાવીશું કે જેની માર્કેટમાં હંમેશા ડિમાન્ડ હોય છે. આ વ્યવસાયમાં તમારે નાનું એવું રોકાણ કરવું પડશે જેના પછી તમે સરળતાથી તેને શરૂ કરી શકો છો અને રોજની કમાણી કરી શકો છો.

આજે અમે તમને આ લેખમાં જે બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાના છીએ તે છે બટાટા ચિપ્સ ( વેફર ) બનાવવાનો બિઝનેસ. આ વ્યવસાય દ્ધારા તમે સરળતાથી ગણી સારી એવી કમાણી કરી શકો છો. અને આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે વધારે સમય આપવાની જરૂર નથી અને રોકાણ પણ ઓછું થશે.

Read More

  • આ મશીન તમને દર મહિને 50,000 રૂપિયા કમાઈ શકે છે, આ રીતે કરો બિઝનેસ- Rubber stamp making business
  • Business idea: આ મશીનને એકવાર ઇન્સ્ટોલ કરો, તમે દર મહિને 70000 રૂપિયા કમાઈ શકો છો.

આ રીતે શરૂ કરો બટાટા વેફર નો બિઝનેસ

અત્યારના સમયમાં નાસ્તો કરવો એ લોકોની એક ફેશન બની ગઈ છે અને તે લોકપ્રિય પણ છે. અને તેની માંગ પણ સમયસર વધતી જાય છે. જો તમે પણ આ બટાકા વેફર બનાવવાનો બિઝનેસ શરૂ કરો છો તો તે એક લાભદાયી વ્યવસાય ગણાશે. આ બિઝનેસ શરૂ કરવા કેટલાક મહત્વપૂર્ણ તબક્કાઓ ધ્યાનમાં રાખવાના છે. જેમકે બટાટા ચિપ્સ બનાવવા માટે તમારી પાસે એક  મશીન હોવું જરૂરી છે.

જેમકે બટાટા કાપવાની મશીન, ચાલવા વાળી મશીન પેકિંગ કરવાની મશીન. આ બધી મશીનરી લાવ્યા પછી જ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બધા મશીનને તમે ઓનલાઇન amazon અને flipkart જેવા પ્લેટફોર્મ પર ખરીદી શકો છો.

આ રીતે શરૂ કરો કામ

મશીનરી લાવ્યા પછી તમારા નજીકના શાક માર્કેટ માંથી જઈએ બટાકા ખરીદી લાવો. અને તેના પછી તેમને ગુણવત્તાના આધારે સારી રીતે કાપવાના છે. તમે લાવેલા બટાકા સારા હોવા જોઈએ તેને પહેલા પાણીથી ધોઈ સાફ કરી લો.

હવે તમારે તે સાફ કરેલા બટાટા ને મશીનમાં નાખવાના છે અને ગોળ આકારમાં કાપવાના છે. જેના પછી તમે તે બટાટાને એક સમાન આકારમાં કાપી શકો છો જેથી તમને એક ચોક્કસ સાઇઝ મળશે. હવે તે કાપેલા બટાટા ના ટુકડાઓને અલગ કરી દેવાના છે. એક તવામા તેલ નાખીને આ બટાકા ના ટુકડાને તેમાં તળવાના છે. અને તેમાં સારો સ્વાદ લાવવા માટે થોડુંક મીઠું અને મરચું નાખવાનું છે.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો

છેલ્લે પેકિંગ કરીને વેચાણ કરો

હવે તમારે માર્કેટમાંથી આ ચિપ્સને પેક કરવા માટે પેકિંગ પ્લાસ્ટિક લાવવાનું છે. તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમે પ્લાસ્ટિક સુરક્ષાના નિયમોને પૂરા કરો છો. હવે તમારે બટાકાની વેફરને સારી રીતે તેમાં પેક કરીને રાખવાના છે અને હવે બજારમાં તેનું વેચાણ કરવાનું છે.

Leave a Comment