Jio vs Airtel: જીઓ અને એરટેલ માથી કઈ કંપની આપે છે 84 દિવસ વાળા પ્લાનમાં વધારે ફાયદા 

Jio vs Airtel: તમે જે સીમકાર્ડ નો ઉપયોગ કરો છો. તે ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને સારો એક્સપિરિયન્સ આપવા માટે નવા નવા બદલાવ કરતી રહે છે.

અને તેમની જરૂરિયાત મુજબ રિચાર્જ પ્લાન આપતી હોય છે. આજે અમે તમને આ લેખ દ્વારા બે ટેલિકોમ કંપનીઓ jio અને airtel ના ત્રણ મહિના ( 84 day ) વાળા રિચાર્જ પ્લાન વિશે વાત કરીશું. જેની સાથે તમને ઓટીટીનું સબસ્ક્રીપશન મળે છે.

Jio vs Airtel: ટેલીકોન કંપની જીઓ અને એરટેલ લાવે છે ત્રણ મહિનાનો રિચાર્જ પ્લાન 

આપણા દેશમાં મુખ્યત્વે ટોપ 3 ટેલિકોમ કંપનીઓ છે. જેમાં jio airtel અને Vi છે. આ કંપનીઓ પોતાના ગ્રાહકોને સારો એક્સપિરિયન્સ આપવા માટે નવા નવા પ્લાન અને ઓફર્સ લાવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આ કંપનીઓ માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રિચાર્જ પ્લાન લાવે છે.

આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને અનલિમિટેડ કોલિંગ ડેટા અને એસએમએસ સુવિધાઓ ની સાથે OTT subscribtion પણ મળે છે. આજે આપણે એવા જ રિચાર્જ પ્લાન વિશે જાણીશું જેમાં ટેલિકોન કંપની જીઓ અને એરટેલ 84 દિવસની વેલીડીટી સાથે ઘણા બધા બેનિફિટ્સ આપે છે. અને તે પણ જોઈશું કે બંનેમાંથી કોનો પ્લાન વધારે લાભ આપે છે.

Read More-Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

રિલાયન્સ જીઓ નો 84 દિવસનો રિચાર્જ પ્લાન

રિલાયન્સ જીઓ 84 દિવસની વેલિડિટી ધરાવતા ત્રણ રિચાર્જ પ્લાન લાવે છે.

  • સૌથી પહેલા jio ના ₹666 વાળા પ્લાન વિશે જાણીશું જેમાં તમને 1.5 gb ડેટા મળે છે અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલ, 100SMS અને jio સિનેમા, jio ટીવી વગેરે એપ્લિકેશનનુ સબસ્ક્રીપશન આપે છે.
  • બીજા નંબરમાં કંપની 719 વાળો પ્લાન આપે છે જેમાં તમને 84 દિવસની વેલીડીટી સાથે અનલિમિટેડ વોઇસ કોલ, 100SMS અને 2GB ડેટા મળે છે.
  • તેનો છેલ્લો પ્લાન ₹1066 છે. જેમાં તમને રોજનો 2 GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ, 100SMS અને ડિઝની+hotstar નુ સબસ્ક્રીપશન મળે છે.

Read More-Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

Airtel કંપનીનો 84 દિવસનો પ્લાન

  • અહીં સૌથી પહેલા કંપનીનો 719 વાળો રિચાર્જ પ્લાન છે. જેમાં 1.5 GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ, 100 SMS ફ્રી મળે છે. અને તેની સાથે amazon prime video નું મોબાઇલ સબસ્ક્રીપશન પણ મળે છે.
  • અને બીજા નંબર પર આ કંપનીનો ₹839 વાળો પ્લાન છે.તેમાં પણ રોજના 2 GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ,100 SMS અને amazon prime વીડિયો નું સબસ્ક્રીપશન મળે છે.

Read More

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023
  • Free Aadhar Card update: 14 ડિસેમ્બર સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરો,જાણો પ્રક્રીયા.

Leave a Comment