Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 

Security supervisor requirement: નમસ્કાર મિત્રો સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝરની એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ નેશનલ કેરિયર સેવાશ્રમ અને રોજગાર મંત્રાલય ની ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સુપરવાઇઝર ના 500 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

Supervisor Recruitment 2024

સંસ્થાનું નામSupervisor Recruitment
પોસ્ટસુપરવાઇઝર
અરજી કરવાની શરૂઆત 27 જાન્યુઆરી 2024
વય મર્યાદા ન્યૂનતમ ઉમર 21 વર્ષ
ઓફિસિયલ વેબસાઈટhttps://www.ncs.gov.in/

Read More

  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 
  • Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર ૩૬ વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક બારમું ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે 12 મુ ધોરણ પાસ કરેલું હોય અથવા તેના શંકર ડિગ્રી મેળવેલી હોય તે ઓનલાઈન મધ્યમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વિસ્તૃત માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો તે એકદમ મફતમાં કોઈપણ પ્રકારની અરજી ફી ભર્યા વગર આ ભરતીમાં અરજી કરી શકે છે. તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.

મહત્વપુર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 27 જાન્યુઆરી 2024 શરૂ કરવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 રાખવામાં આવેલ છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં પોતાની અરજી કરવાની રહેશે.

સિક્યુરિટી સુપરવાઇઝર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ નેશનલ કેરિયર સેવાશ્રમ અને રોજગાર મંત્રાલય ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે અહીં તેના હોમપેજ પર આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક કરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો. આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Indian Government Recruitment 2024: ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતીની જાહેરાત 
  • Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા

Leave a Comment