સરકાર ઘરે બેઠેલી મહિલાઓને 1000 રૂપિયા આપી રહી છે, આ રીતે તેઓ તેનો લાભ લઈ શકે છે

નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા દેશમાં રહેતા નાગરિકો માટે જુદી જુદી સહાય આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે, મહિલાઓ માટે,વિદ્યાર્થીઓ માટે જુદી જુદી યોજના ચલાવવામાં આવે છે. આજના આ લેખ દ્વારા અમે તમને મહિલાઓ માટે ચલાવવામાં આવતી એક યોજના વિશે જાણકારી આપીશું. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના. આ યોજનામાં મહિલાઓને ઘરે બેઠા રૂપિયા 11000 ની સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના | PM matritva Vandana Yojana

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં મહિલાઓને વાર્ષિક રૂપિયા 11,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા તમામ મહિલાઓને તેમના બાળકોના પાલનપોષણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓને ત્રણ હપ્તામાં 11 હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની યોજના એટલે કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને તેના પછી જરૂરી દસ્તાવેજ તે વિભાગના કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે. અને જો આ યોજનાની લાભાર્થી મહિલા તે વિભાગના કાર્યાલય સુધી જઈ શકતી નથી તો તે પોતાના નજીકના પ્રાથમિક શ્વાસ કેન્દ્ર આશામાં જેને સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Read More

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના જરૂરી દસ્તાવેજ

આ યોજનામાં અરજી ફોર્મ ભરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે મુજબ છે.

 • આધાર કાર્ડ
 • આયુષ્માન કાર્ડ
 • ઇ શ્રમ કાર્ડ
 • મનરેગા જોબ કાર્ડ
 • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણપત્ર.
 • જાતિનું પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • રેશનકાર્ડ
 • જો વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અરજી પ્રક્રિયા

 • આ યોજનાનો લાભ લેવા ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
 • આ યોજનાના ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવી છે કે આ યોજનાનો લાભ તમામ લાભાર્થીઓને આપવામાં આવશે.
 • લાભાર્થી મહિલાઓ આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અથવા તો પોતાના નજીકના પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્રમાં જઈ અરજી કરી શકે છે.
 • આ યોજનાનો લાભ મેળવી તમામ મહિલાઓ પોતાના બાળકનું ભવિષ્ય ઉજવળ બનાવી શકશે.

PM matritva Vandana Yojana – Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top