Today Gold rate: આ તારીખ પછી વધશે સોના-ચાંદીના ભાવ, જાણો આજે તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ.

8th December Today Gold rate: સોમવારે વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યો હતો તેના લીધે આપણું શેર બજારના ભાવમા વધારો થયો હતો તેની સાથે સાથે સોના  અને ચાંદી ના ભાવ પણ વધારો થયો હતો. શેર બજારમાં ડે હાઇ તોડીને ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું હતું. અને તેની સાથે સોનાનો ભાવ પણ ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો.

જેના પછીના બે દિવસ 5 તારીખ મંગળવાર અને 6 તારીખ બુધવાર ના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. આજે ગુરુવારના દીવસે સોનાના ભાવમા ફરી વધારો જોવા મળ્યો 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમતમા લગભગ 70 થી 100 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો.અને આજે સોનુ ₹ 63,000 ની નીચેના ભાવે ખરીદી શકાય છે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

8 ડિસેમ્બર 2023 ના રોજ સોનાનો ભાવ.

    ગુજરાતનાં મોટા શહેરો અમદાવાદ, સુરત અને      રાજકોટમાં સોનાનો ભાવ.

  • અમદાવાદ માં ગઈ કાલે 1 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ ₹ 5889 હતો અને આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹ 5849 છે.એટલે કે સોનાના ભાવમા ₹ 40 નો ધટાડો થયો છે.
  • સુરત શહેરમાં આજે 22 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ ₹5,965 છે
  • અને રાજકોટમાં ગઈ કાલે 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ₹ 5,890 અને આજે ₹ 5790 એટલે કે ₹ 100 નો ધટાડો થયો છે.

Read More-Bank Of Baroda Yojana | બેંક ઓફ બરોડા યોજના, તમને લાભ પણ મળશે, ઝડપી કામ કરો

ચાંદીના ભાવમા પણ આજે ઘટાડો થયો.

ચાંદીનો ભાવ ₹ 80,000 હતો પણ અત્યારે આજે ફરી ચાંદીના ભાવમા ધટાડો થયો છે.અને તે ₹ 77,200 થઈ ગયો છે.એટલે કે ચાંદીના ભાવમા ₹ 2080 નો ધટાડો થયો છે.જો તમે સોનુ ખરીદવા માંગો છો તો દેશનાં અલગ અલગ શહેરના સોનાનાં ભાવ જાણીલો.

શહેરનું નામ 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 
અમદાવાદ 57,60062,830
સુરત 57,60062,830
રાજકોટ 57,60062,830
કોલકાતા 57,55062,780
ગુરુગ્રામ 57,70062,930
લખનૌ 57,70062,930
બેંગ્લુરુ 57,55062,780
જયપુર 57,70062,930 

કેવી રીતે સોનાનાં ભાવમા વધારો અને ઘટાડો થાય છે.

ડિમાન્ડ અને સપ્લાયના આધારે સોનાનો ભાવ નક્કી કરવામા આવે છે. જો સોનાની ડિમાન્ડ એટલે કે જો માંગ વધશે તો તેનો ભાવ વધશે.અને જો તેની સપ્લાય વધશે તો તેના ભાવમા ધટાડો થશે. સોનાનાં ભાવ વૈશ્વિક અર્થતંત્ર પર પણ આધર રાખે છે.

જો ઇન્ટરનેશનલ ઇકોનોમીનું પરફોર્મન્સ સારું ના હોય તો સોનામાં લોકો રોકાણ કરે છે. અને તેથી તેના ભાવમા વધારો થાય છે.

Read More-

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • Pm mudra loan: સરકાર આપી રહી છે ₹50,000 લોન ,આ રીતે કરો અરજી 

Leave a Comment