UP police constable Recruitment 2024 : 60244 પદો પર પોલીસની ભરતી, જાણો અરજી ફી અને ફોર્મ ભરવાની તારીખ

UP police constable Recruitment: ઉત્તર પ્રદેશ રાજ્યપાલ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ પોલીસ ભરતીમાં 60244 પદો પર ભરતી પાડવામાં આવેલ છે.

અને આ સત્તાવાર નોટિફિકેશન તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ પદ ઉપર ભરતી માટે ઉમેદવારો તરફથી ઓનલાઇન ફોર્મ મંગાવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. આ ભરતી ની સંપૂર્ણ જાણકારી આ લેખમાં અમે તમને જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

UP police constable Recruitment 2024 | યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

સંસ્થાUP police constable Recruitment
પોસ્ટconstable
શૈક્ષણિક યોગ્યતા10th
અરજી કરવાની અંત્તિમ તારીખ16 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://uppbpb.gov.in/

Read More

  • સિક્યોરિટી સુપરવાઈઝરની 200 જગ્યાઓ માટે અરજી શરૂ થાય છે | Safety Supervisor  Recruitment 2023
  • DSSSB Various Recruitment 2024: 4214 પદો પર ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ ભરતી, જાણો સમ્પૂર્ણ માહીતિ 

પોલીસ કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા

ઉત્તર પ્રદેશ રાજ્યમાં ( UP) પોલીસ કોન્સ્ટેબલની 60244 પદો પર ભરતી પાડવામાં આવેલી છે જેમાં ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરેલ છે.

જે ઉમેદવાર આ પોલીસ કોન્સ્ટેબલ ભરતી માં અરજી કરવા માંગતો હોય તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખેલ છે અને તેની મહત્તમ ઉંમર 25 વર્ષ રાખેલ છે. તેની ઉંમરની ગણતરી સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ 1 જુલાઈ 2023 ના આધારે ગણવામાં આવશે.

યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી મહત્વપૂર્ણ તારીખો

આ પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ અરજદારો પાસે મંગાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ફોર્મ ભરવાની તારીખ 27 ડિસેમ્બર થી શરૂ થાય છે અને તમે આ ભરતીમાં 16 જાન્યુઆરી 2024 સુધી ફોર્મ ભરી શકશો.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા હોય તે આ સમય દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકે છે. આ સમયે રેખા પછી જો કોઈ આ ભરતી માટે ફોર્મ ભરશે તો તે માન્ય ગણાશે નહીં અથવા તો આ ભરતી માટે ઓનલાઇન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

અરજી ફી

યુપી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માં 60244 પદોની પૂર્તિ માટે ઉમેદવારી તેના વર્ગ પ્રમાણે અલગ અલગ અરજી ફી ભરવાની રહેશે. જે ઉમેદવારો જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગમાં આવે છે તેમના માટે ₹400 અરજી ફી રાખેલ છે.

તેમજ એસસી, એસટી, અને પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવાર તેમજ મહિલા માટે પણ ₹400 અરજી ફી રાખેલ છે.આ અરજી ફી ઓનલાઇન માધ્યમમાં પરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગતો હોય તેણે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઓછામાં ઓછું 12 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થા માંથી ઉમેદવારે 12 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

Read More

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023
  • ઈન્ડિયા પોસ્ટ ઓફિસમાં 10 પાસ માટે ભરતીની અરજી શરૂ થઈ | India Post Office Recruitment

UP police constable Recruitment Apply online

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં નોટિફિકેશન પીડીએફ ફાઈલ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં આપેલી તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનપૂર્વક ચેક કરવાની છે.
  • ફરી તેના હોમ પેજ પર જઈ એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • અહીં જણાવેલ તમામ માહિતી સાચી રીતે ભરો
  • માંગેલા દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો. અરજી ફી ભરો.
  • અરજી ફોર્મ ભરી ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ નું પ્રિન્ટઆઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment