IPO Allotment: જો તમે 2 દિવસમાં ડબલ પૈસા કમાવા માંગતા હોવ તો તમે IPO માં રોકાણ કરી શકો છો!, આ રીતે કામ કરે છે

IPO Allotment: જો તમે પણ રાતોરાત લાખોપતિ અથવા કરોડપતિ બનવા માંગો છો તો તમારે કંઈક નવું કરવું પડશે. તેથી આ લેખમાં અમે તમારા માટે એક નવી વસ્તુ લઈને આવ્યા છીએ તે છે, IPO.

તમારે આઇપીઓ તરફ જવું પડશે. અને જેમાં તમને ફ્ક્ત પૈસા જ દેખાશે. પરંતુ આ પૈસા મેળવવા માટે તમારે ઘણી બધી વસ્તુઓને સમજવી પડશે. તેથી અમે તમને IPO Allotment Process વિષે સંપૂર્ણ માહિતી આપીશું.

આઇપીઓ અલોટમેન્ટ પ્રોસેસ

આજના સમયમાં મોટા પ્રમાણમાં દરેક નાગરિકતા શેર માર્કેટ અથવા તો આઇપીઓમાં રોકાણ કરીને પૈસો કમાઈ રહ્યા છે. તેથી અમે તમને આ લેખમાં વિસ્તારપૂર્વક આઇપીઓ અલોટમેન્ટ પ્રોસેસ વિશે માહિતી આપીશું. અને તેની સાથે વર્તમાન સમયમાં ખોલેલા આઇપીઓ વિશે પણ માહિતી આપવાની પ્રયત્ન કરીશું.

Read More

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 
  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

શુ છે આ IPO Allotment ? 

આઇપીઓ એલોટમેન્ટ ને સરળ ભાષામાં સમજાવિએ તો કેટલાક રોકાણકારો કોઈ પણ આઇપીઓમાં રોકાણ કરે છે અને હવે આપ્યો ખતમ થઈ ગયો છે અને તેનો કેટલોક ભાગ એટલે કે શહેર તે રોકાણકારોને વહેંચી દેવામાં આવશે આ પ્રક્રિયાને આઇપીઓ અલોટમેન્ટ પ્રોસેસ કહે છે.

હાલમાં ખુલેલા આઈપીઓ

Name of IPO Key Details of IPO 
Azad engineering IPOPrize bond : 499- 524Lot size: 28 shareIssue size: 740 crore 
Rbz jewellers IPO ( Day 1 update)Total: 2.3xNil 71% Retail: 4.5x
Happy Forgings IPO ( Day 1 update) Total 2.3xQIB: 1%NIl: 3.6xRetail: 3x
Credo brands marketing (Mufti menswear ) Day 1 update Total: 2.4xQIB: 12%NIL: 2xRetail: 64.4x
Suraj estate developers IPOTotal:2.4xQIB:12%NIl:2xRetail:3.9x
Motisonas  jewellers ( Day 2 update) Total: 2.8xQIB: 46%NIl:3.1%Retail: 4x
Muthoot microfin ( Day 2 update) Total:2.8xQIB: 46%NIl: 3.1xRetail: 4x

IPO Allotment Process ના નિયમો

  • દરેક આઇપીઓ અલોટમેન્ટ નો નિયમ તેના પ્રદર્શન પ્રમાણે જુદા જુદા હોય છે.
  • આઇપીઓ અલોટમેન્ટમાં આ વસ્તુ ખાસ જરૂરી હોય છે કે તમારી એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોવી જોઈએ નહીં.
  • આ પ્રક્રિયામાં ફક્ત એ જ એપ્લિકેશન પર કાર્યવાહી કરવામાં આવે છે કે જે કટ ઓફ પ્રાઇસ  કે તેના સુધી પહોંચે છે.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • PMMVY Registration online 2024: મહિલાઓને સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે

Leave a Comment