VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન, આ રીતે કરો અરજી

VMC Recruitment 2024: ગુજરાત રાજ્યના વડોદરા નગર વાસીઓ માટે એક સારા સમાચાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી ની સીધી જાહેરાત કરવામાં આવેલ છે.

વડોદરા શહેરમાં આ ભરતી યોજાશે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો ભરતી વિશેની મહત્વપૂર્ણ તારીખો પોસ્ટનું નામ અને પદોની સંખ્યા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત મર્યાદા અને અરજી કેવી રીતે કરવી તે વિશેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

VMC Recruitment 2024

વિભાગ વડોદરા મહાનગરપાલિકા
નોકરીનુ સ્થળ વડોદરા શહેર,ગુજરાત
અરજી કરવાની તારીખ29 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
અધિકૃત વેબસાઈટhttps://vmc.gov.in/ 

Read More

  • GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત
  • Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 

પોસ્ટર નું નામ અને પદોની સંખ્યા

વડોદરા શહેરના મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ ના પદ પર થી નું આયોજન કરેલ છે.

પટાવાળા ના પદ પર જે ભરતીની જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ કુલ 59 પદો પર આ ભરતી પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેણે 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર ની પસંદગી થશે તેને માસિક કેટલા રૂપિયાનો પગાર આપવામાં આવશે તેની જાહેરાત કરેલ નથી પરંતુ તેને 11 માસના કરાર પર આ પદ પર લેવામાં આવશે.

અરજી ફી અને વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેને જણાવીએ કે તેને ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવી પડશે નહીં. તે એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તથા મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલ છે.

પસંદગી અને અરજી પ્રક્રિયા 

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટ લીસ્ટ ના આધારે અથવા તો પરીક્ષાના આધારે કરવામાં આવશે.

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેને જણાવીએ કે તેને ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 29 ડિસેમ્બર 2023 થી શરૂ કરી છે.
  • અને તેઓ 12 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.
  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તે તેની જાહેરાતમાં તેની પ્રક્રિયા મેળવી શકે છે.

Read More

  • One Student One Laptop Yojana: કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ 
  • Amazon માં 12 પાસ માટે ભરતી: Amazon Work From Home Job 2024

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment