One Student One Laptop Yojana: કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ 

One Student One Laptop Yojana: નમસ્કાર મિત્રો આજના લેખ માં વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આપણી ભારતીય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે તેઓ સારો અભ્યાસ કરી શકે અને તેમનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તે માટે એક યોજનાની શરૂઆત કરી છે જેનું નામ છે વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના.

અને આ યોજના હેઠળ આપણી કેન્દ્ર સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે. જો તમે પણ વિદ્યાર્થી છો અને આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તેના વિશેની સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

One Student One Laptop Yojana

આપણી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

જો તમે પણ ભારતીય સરકારની આ યોજના હેઠળ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો તેના માટે પાત્રતા અને અરજી કરવા માટે કયા દસ્તાવેજ જોઈશે તેની જાણકારી મેળવો.

Read More-

  • Gujarat Police Recruitment 2024 | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023, અહીં અરજી કરો
  • GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત

આપણી લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તેને જોતા કેન્દ્ર સરકાર દેશના વિવિધ રાજ્યોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના હેઠળ લેપટોપનું વિતરણ કરી રહી છે.

આ યોજનામાં 12મી પાસ કરેલ અને અત્યારે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરતો વિદ્યાર્થી આ યોજનામાં અરજી કરી શકે છે.

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના પાત્રતા

  • આ યોજના હેઠળ માત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લેપટોપ આપવામાં આવશે.
  • વિદ્યાર્થી 12 મુ ધોરણ પાસ કરી અત્યારે ગ્રેજ્યુએશન કરતો હોવો જોઈએ.
  • મુખ્યત્વે ટેકનોલોજી ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ.
  • નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીને આ યોજનામાં પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.

Read More

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 
  • LIC Scholarship Yojana 2024: એલ.આઇ.સી ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ માં વિદ્યાર્થીઓને ₹40,000 ની આર્થિક સહાય

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના અરજી પ્રક્રિયા

નું લાભ લેવાય છે તો તેને ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર તમને વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અરજી ફોર્મ ખુલશે તેને ધ્યાનપૂર્વક વાંચી તમામ માહિતી ભરો.
  • અરજી કર્યા પછી તેને સબમીટ કરો.
  • સરકાર હવે એક ફાઇનલ યાદી જાહેર કરશે અને જેમાં જે વિદ્યાર્થીઓનું નામ હશે તેમને આ યોજના દ્વારા મફતમાં લેપટોપ આપવામાં આવશે.

Official website – Click here

Leave a Comment