VMC Recruitment 73 Recruitment : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

VMC Recruitment 73 Recruitment: નમસ્કાર મિત્રો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ વડોદરા નગરપાલિકામાં ધોરણ 4 પાસ પર સીધી ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 રાખેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

VMC Recruitment 73 Recruitment 2024

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા 73
વય મર્યાદા પદ મુજબ અલગ અલગ
અરજી કરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/ 

Read More- District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવવાનું મુજબ આવીશ મેડિકલ ઓફિસર કેસ રાઈટર જુનિયર ક્લાર્ક પટાવાળા વાયરમેન અને ડ્રેસર વગેરેના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમાં જુનિયર ક્લાર્ક ની 8, આયુષ મેડિકલ ઓફિસર ની 6, રાઇટરની કુલ 19 પટાવાળાની 13 અને આયાબેન ની 21 તેની સાથે ડ્રેસર ની 6 ખાલી જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું છે આમ કુલ 73 પદો પર ભરતી યોજાશે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે વયમર્યાદા જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

  • જુનિયર ક્લાર્ક, આયુષ મેડિકલ ઓફિસર, કેસ રાઇટર – 18 થી 58 વર્ષ
  • પટાવાળા, આયા બેન અને ડ્રેસર – 18 થી 45 વર્ષ

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયક જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • આયુષ મેડિકલ ઓફિસર – આયુર્વેદ અથવા હોમિયોપેથિક ગ્રેજ્યુએટ
  • જુનિયર ક્લાર્ક- કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
  • કેસ રાઇટર- ધોરણ 12 મુ પાસ
  • પટાવાળા- ધોરણ 8 પાસ
  • આયા બેન- ધોરણ 4 પાસ
  • ડ્રેસર- ધોરણ 7 પાસ

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઉમેદવારો એ બાબત ધ્યાનમાં રાખવી કે આ ભરતી 11 માસના કરાર આધારે લેવામાં આવશે.

જે ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થશે તેમને નિયમ મુજબ જુદા જુદા પદ માટે જુદો જુદો માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે જેમાં આયુષ મેડિકલ ઓફિસરને માસિક રૂપિયા 22000 ચૂકવવામાં આવશે. તેમજ બીજા પદો માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ના નિયમ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

Read More- 12th Pass Accountant Recruitment 2024: 12મું પાસ એકાઉન્ટન્ટ ભરતી 2024, છેલ્લી તારીખ 11મી એપ્રિલ 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ ફોર્મેટમા આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય બટન પર ક્લિક કરો તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

Recruitment – Notification

VMC Recruitment – Apply Now 

Leave a Comment