Lok Sabha Election 2024 Schedule: લોકસભા ચૂંટણી 2024 માટે તારીખો થઈ જાહેર, 7 તબક્કામાં થશે આ ચૂંટણી

Lok Sabha Election 2024 Schedule: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ હવે આવનારા થોડાક જ સમયમાં આપણા દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી તારીખો જાહેરાત કરી દેવામાં આવી છે. આપણા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવકુમાર દ્વારા ચૂંટણીની તારીખો ની જાહેરાત કરી દેવામાં આવી છે. અને તેમાં જણાવ્યા મુજબ 19 એપ્રિલ એ પ્રથમ તબક્કા નું મતદાન થશે અને જ્યારે 4 જૂન 2020 ના રોજ મત ગણતરી કરવામાં આવશે. આપણા ગુજરાતમાં સાતમી મે 2024 ના રોજ મતદાન કરાશે. આજના આ લેખમાં અમે તમને લોકસભા ચૂંટણી 2024 ની તારીખની માહિતી આપીશું.

7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી 

  • પ્રથમ તબક્કો- 19 એપ્રિલ
  • બીજો તબક્કો-26 એપ્રિલ
  • ત્રીજો તબક્કો- 7 મે
  • ચોથો તબક્કો- 13 મે
  • પાંચમો તબક્કો – 20 મે
  • છઠ્ઠો તબક્કો – 25 મે
  • સાતમો તબક્કો – 1 જૂન

જાણો કુલ કેટલા છે મતદાર 

પુરુષ મતદારો49.72 કરોડ
મહિલા મતદારો47.15 કરોડ
થર્ડ જેન્ડર મતદારો48, 044
18 વર્ષથી ઓછી ઉમરના1.84 કરોડ
20 થી 29 ઉમરના19.74 કરોડ
વિકલાંગ મતદારો88.35 લાખ
80 વર્ષથી વધુ ઉમરના મતદાર1.85 કરોડ
100 વર્ષથી વધુ ઉંમરના મતદાર2. 38 લાખ
કુલ મતદારો 96.88 કરોડ

Read More- Free Silai Machine Yojana 2024 | ફ્રી સિલાઈ મશીન યોજના 2024, અહીં અરજી કરો

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી આ વાત 

જ્યાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે- અમારી ટીમ એ ચૂંટણી માટે તૈયાર છે, તેમના દ્વારા જણાવવામાં આવી હતી આવનારી ચૂંટણીમાં કુલ 97 કરોડ મતદારો મતદાન કરશે જેના માટે 10.5 લાખ મતદાન મથકો તૈયાર છે. અને આ ચૂંટણીમાં 55 લાખ ઇવીએમ મશીન નો ઉપયોગ કરવામાં આવશે. અને તેમાં એક પોઇન્ટ પાંચ કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ હશે.

16 જુન 2024 પૂર્ણ થશે લોકસભા કાર્યકાળ

મુખ્ય સચિવ કમિશનર શ્રી રાજીવકુમાર જણાવ્યું છે તે 16 જૂન 2020 ના રોજ લોકસભા કાર્યકાળ પૂર્ણ થશે. તેમણે જણાવ્યું છે કે આ લોકસભા ચૂંટણીમાં લગભગ 50 કરોડ પુરુષો અને 47 કરોડ થી વધારે મહિલાઓ મતદાન કરશે. એમાં 1.8 કરોડ મતદારો પ્રથમ વખત થશે, 81.40 લાખ વિકલાંગ લોકો, 19.1 લાખ કરી સુરક્ષા કર્મચારીઓ અને 48000 થર્ડ જેન્ડર મતદારો છે. તેમણે સાથે એ પણ જણાવ્યું કે મતદાર યાદી બનાવવા અને તેની સાથે સુધારવાની પ્રક્રિયા કરવા માટે રાજકીય પક્ષોનો સહકાર પણ લઈએ છીએ.

2024 લોકસભા ચૂંટણી એકદમ અલગ 

છેલ્લે લોકસભા ચૂંટણી 2019 માં થઈ હતી અને તેની સરખામણીમાં આ 2024 ની લોકસભા ચૂંટણી નું ગઠબંધન નું ગણિત એકદમ અલગ છે. છેલ્લે ચૂંટણીમાં વિપક્ષમાં રહેલા ઘણા પાક્ષો હવે NDA મા છે. અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના આ શ્રેણીમાં આવે છે. ઉદ્ભવ ઠાકરે અને શરદ પવાર એ વિપક્ષના ઇન્ડિયાના બ્લોકમાં છે.

Read More- Jan Dhan Yojana new update: જન ધન ખાતા ધારકોને મળશે રૂપિયા 10,000 ની સહાય

Leave a Comment