Winter business plan in 2024: ₹150મા લાવો અને ₹ 500 માં વેચો આજે જ શરૂ કરો આ બિઝનેસ

Winter business plan: નમસ્કાર મિત્રો,જ્યારે જ્યારે ઠંડીનો મોસમ આવે છે ત્યારે આપણને ધાબળા ( બ્લેન્કેટ) યાદ આવે છે. અને જે રીતે અત્યારે ઋતુ બદલાઈ રહી છે અને ઠંડીમાં જેટલો વધારો થઈ રહ્યો છે બ્લેન્કેટની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે અને જો આ રીતે ઠંડી પડતી રહેશે તો જેને સંખ્યામાં પણ વધારો થતો રહેશે.

કેમકે બ્લેન્કેટ એક સમય પછી બદલવું પડે છે અને તેના કારણે તેની માંગમાં ઘટાડો થતો નથી તો આજે અમે તમને આ લેખમાં બ્લેન્કેટ નો વેચાણ કરવાના બિઝનેસ વિશે સમજાવીશું.

બ્લેન્કેટ સેલિંગ બિઝનેસ પ્લાન

કોઈપણ બિઝનેસ શરૂ કરતા પહેલા તેની તમામ માહિતી મેળવી લેવી જરૂરી છે. જેમાં આપણે તે બિઝનેસમાં લગભગ તમામ નિર્ણયો વિશે ચર્ચા કરીએ છીએ. તો આ બ્લેન્કેટના બિઝનેસમાં જે પ્લાનિંગ કરવાની છે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ.જેમ કે

  • બ્લેન્કેટ તમે પોતે જ બનાવશો કે કોઈ બીજા પાસે બનાવરાવશો.
  • વેચાણ કરતા પહેલા તમારી કંપનીનો લોગો લગાવો છે કે પછી બીજી કંપનીના નામે વેચવાનું છે.
  • પોતાની દુકાન ક્યાં ખોલવાની છે.
  • કયા માર્કેટમાં વેચવાનું છે ઓનલાઇન કે ઓફલાઈન
  • કેટલો પ્રોફિટ માર્જિન રાખવાનું છે.
  • કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું છે.
  • કયા ટાઈપના બ્લેન્કેટ વેચવા ઈચ્છો છો જેમ કે સિંગલ, ડબલ,લાર્જ, સ્મોલ ,કશ્મીરી, કોટન વગેરે.

Read More

  • Unique Business Plan 2024: બે મશીન લગાવી શરુ કરવા બિઝનેસ પ્રોફિટનો નહિ લગાવી શકશો અંદાજ 
  • Business idea: ઘરે બેઠા ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ,આખા વર્ષમા રહેશે માંગ અને કમાણી થશે મહિને ₹ 50,000

આ રીતે શરૂ કરો બિઝનેસ 

સૌથી પહેલા એ બાબત નક્કી કરો કે કઈ જગ્યાએ દુકાન ખોલવાની છે. અને ત્યારે તમારે કોઈ હોલસેલર અથવા તો કોઈ બ્લેન્કેટ બનાવનાર કંપની થી સંપર્ક કરવાનો રહેશે અને તેમની સાથે ચર્ચા કરીને કયા પ્રકારના બ્લેન્કેટ તમે વેચવા ઇચ્છો છો તે પ્રકારના બ્લેન્કેટ ન્યુ મેન્યુફેક્ચરિંગ કરીને મંગાવી શકો છો.

પેકેજીંગ અને માર્કેટિંગ 

જો તમે આ બ્લેન્કેટ વેચવા ઇચ્છો છો અને પોતાની કંપની બનાવવા માંગો છો તો તમારે પોતાની કંપનીના નામે પેકેજીંગ કરવાની રહેશે. અને તેના માટે જે કોઈ પ્રકારની પેકેજીંગ તમારો ગ્રાહક ઈચ્છે છે તે પ્રકારની પેકેજીંગ તૈયાર કરવાની રહેશે.

જેમકે સિંગલ બ્લેન્કેટ પેકિંગ અને તેની સાથે જેવી ઓફર હોય તો મલ્ટીપલ બ્લેન્કેટ પણ પેકિંગ કરાવી શકો છો.

અને આ બ્લેન્કેટના વેચાણ માટે તમારે માર્કેટિંગ પણ કરવું પડશે અને તેના માટે રિસર્ચ કરવાની રહેશે કે કયા પ્રકારના બ્લેન્કેટ વધારે પ્રમાણમાં વહેંચાય છે.

અને તેને વિકનેસ પોઇન્ટ કયો છે તેના પ્રમાણે બ્લેન્કેટ તૈયાર કરવાના રહેશે અને તેમનું માર્કેટિંગ કરવુ પડશે. તમે માર્કેટિંગ ડોર ટુ ડોર,ઓનલાઇન,સોશિયલ મીડિયામાં, સેલ ઇન વગેરે પ્લેટફોર્મ પર કરી શકો છો.

ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટ 

જો આપણે બ્લેન્કેટ વેચાણના બિઝનેસમાં પ્રોફિટ માર્જિલ ની વાત કરીએ તો લગભગ 100% તમે પ્રોફિટ મેળવી શકો છો. અને તે તમારા બ્લેન્કેટની કોલેટી પર આધાર રાખે છે અને તમારા દુકાનની લોકેશન અને બ્રાન્ડિંગ પર પણ ધ્યાન આપવું પડશે.

તમને જણાવીએ કે સિંગલ બેડ બ્લેન્કેટ હોલસેલ ભાવમાં 150 થી 200 માં ઇન્ડિયામાર્ટ અથવા દિલ્હી કે લુધિયાણામાં મળી આવે છે. અને તે જ બ્લેન્કેટ તમે તમારા લોકલ માર્કેટમાં ₹400 થી 500 ના ભાવ માં વેચી શકો છો. એટલે કે દરેક બ્લેન્કેટ ના વેચાણમાં તમને રૂપિયા 200 રૂપિયા 300 નું પ્રોફિટ થશે.

Read More

  • PNB ATM Franchise 2024: શરૂ કરો આ ફ્રેન્ચાઇઝી બિઝનેસ મહિને કમાણી થશે ₹1 લાખ 
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

Leave a Comment