Gujarat Junior Clerk Recruitment: ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ના 2608 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

Gujarat Junior Clerk Recruitment: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કના 2608+ પદો પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરી છે.

ગુજરાતના નાગરિકો માટે નોકરી મેળવવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. આ ભરતી વિષેની તમામ માહિતી અમે તમને આ લેખ દ્વારા જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat junior clerk Recruitment 2024 

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પદનું નામક્લાર્ક તથા અન્ય પદ
અરજી છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન 
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujrat.in/ 

Read More

  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G
  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

 ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે. આ ઓફિશિયલ નોટિફિકેશન માં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક ના પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ જુનિયર ક્લાર્કની 2608 થી વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરેલ છે જેમાં બે ભાગ છે ગ્રુપ-A માં 2018 તથા ગ્રુપ-B  માં 590 પદો પર ભરતી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ના પદો પર ભરતી ની જાહેરાત 3 જાન્યુઆરી 2024 ના દિવસે કરવામાં આવી હતી.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવ્યું કે 6 જાન્યુઆરી 2024 ના દિવસથી અરજી ભરવાની શરૂઆત થાય છે અને 31 જાન્યુઆરી 2024 એ ઓનલાઈન માધ્યમમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ન્યુનતમ ઉમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલ છે તેમજ સરકારના નિયમ અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પગારધોરણ 

જે કોઈ ઉમેદવારોની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત ભરતીમાં પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ માસિક રૂપિયા 26000 પગાર આપવામાં આવશે અને તે સમય પછી તેમના પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે.

જુનિયર કલાર્ક ભરતી જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

પસંદગી પ્રક્રિયા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે ગ્રુપ માટે ભરતીની આયોજન કરેલ છે જેમાં ગ્રૂપ – A માટે ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે તથા ગ્રુપ – B ની ભરતી માં ઉમેદવારોની પસંદગી માટે લેખિત ( MCQ) પરીક્ષા લેવામાં આવશે.

Read More

  • District and Session court Recruitment 2024: જિલ્લા ન્યાયાલય દ્વારા જુદાં જુદા પદો પર ભરતી ની જાહેરાત
  • GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળ ભરતી ની જાહેરાત, અરજી કરવાની અંત્તિમ તારીખ-24 જાન્યુઆરી 2024

જુનિયર કલાર્ક  ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. જેની લીંક અમે નીચે જણાવેલ છે.
  • સૌપ્રથમ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તેના હોમ પેજ પર ભરતીની લીંક આપેલી હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તેમાં અરજી ફોર્મ માં માંગવામાં આવે છે તમામ માહિતી ભરવાની રહેશે.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ કરવાનું રહેશે.

Gujarat Junior Clerk Recruitment – Apply Now 


Gujarat Junior Clerk Recruitment – Notification

Leave a Comment