તમે આ મશીનથી લાખો કમાઈ શકો છો, તેમાં શું ખાસ છે?

Business idea: નમસ્કાર મિત્રો ,નવા વર્ષની શરૂઆત થઈ જવા રહી છે અને એવામાં તમે પણ જુઓ આવનારા નવા વર્ષમાં કંઈક નવું કરવા ઈચ્છો છો અથવા તો વધારે પૈસા કમાવા માંગો છો.તો આજે અમે તમને આ લેખમાં એક સારા એવા બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું.

આ બિઝનેસ માટે પ્રાઇવેટ નોકરી કરતા વધારે કમાણી કરી શક્શો. જો તમે પણ આ બિઝનેસ આઈડિયા વિશે જાણવાની છો તો અમારા લેખને અંત સુધી વાંચો. અને આવી જ નવીનતા બિઝનેસ આઈડિયા વિશે જાણકારી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

તમે જાણો છો કે આજના સમયમાં નોકરી મેળવવી કેટલી અઘરી બાબત છે અને એવામાં તમે અત્યારે જો પોતાનો ધંધો શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો આજે અમે તમને આ લેખમાં એક એવા બિઝનેસ વિશે વાત કરવાના છીએ જેને શરૂ કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો.

પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ

તમે જણાવી દઈએ કે આજના સમયમાં પોતાનો બિઝનેસ શરૂ કરો એક સારો વિકલ્પ છે અને આ બિઝનેસ દ્વારા તમે અન્ય લોકોને પણ નોકરી આપી તેમની મદદ કરી શકો છો.

તમે અત્યારના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસ નો બિઝનેસ ઘણા ઓછા ખર્ચે શરૂ કરી શકો છો. અને આ બિઝનેસનુ માર્કેટ ઘણું મોટું છે. તમે આમાં લગ્ન માટેના પોસ્ટર અન્ય કાર્ડ બર્થડે માટેના પોસ્ટર વગેરે બનાવી શકો છો જેનાથી તમે આ બિઝનેસ દ્ધારા આગળ જતા લાખોમાં કમાણી કરી શકો છો.

જો તમે પ્રિન્ટીંગ પ્રેસનો બિઝનેસ શરૂ કરો છો તો શરૂઆતના સમયમાં તમે એકલા પણ કરી શકો છો. અને સમય જતા તમે આ બિઝનેસમાં બીજા માણસોને પણ નોકરી પર રાખી શકો છો અને પોતાનો સમય બચાવી શકો છો.

અને જેમ જેમ તમારા બિઝનેસની માંગ વધતી રહે છે તમે વધારે માણસોને કામ પર રાખી શકો છો. અને તમે પોતાના ક્લાયન્ટ વધારીને તેમનાથી વધારે કામ મેળવી શકે છે. અને જેમ જેમ તમારા બિઝનેસમાં વધારો થશે તેમ તેમ તમારી કમાણી પણ વધશે.

Read More

પ્રિન્ટિંગ પ્રેસના બિઝનેસમાં કેટલો ખર્ચ થશે

જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા પોસ્ટર બનાવવા માટે મશીન ની જરૂર પડશે. જે અલગ અલગ કિંમતમાં માર્કેટમાં મળી રહે છે.

એટલે કે તમે જે પ્રમાણે તમારું બિઝનેસ કરવા માંગો છો તે પ્રમાણેનું પ્રિન્ટિંગ પ્રેસ મશીન ખરીદી શકો છો. જો તમે ફક્ત એકવાર આ મશીન ખરીદીલો છો. તો પછી તમને કામ મળવાનું ચાલુ થઈ જશે.

જો તમે આ મશીન ની કિંમત ની વાત કરો તો તમારે કુલ 5 લાખથી 10 લાખ વચ્ચે  રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે જો તમારી પાસે અત્યારે રોકાણ કરવા માટે આટલા બધા પૈસા નથી તો તમે સરકાર પાસેથી પ્રધાનમંત્રી મુદ્રા લોન ની સહાય મેળવી શકો છો.

પ્રિન્ટિંગ પ્રેસ ના બિઝનેસથી કેટલી કમાણી થશે

આજના સમયમાં તમે જોઈ શકો છો કે દરેક કંપનીને પોતાનું માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ કરવા માટે બેનર ની જરૂર પડતી હોય છે. અને તમે પણ આ બેનર બનાવી શકો છો.

અને જેના કારણે તમે સારી એવી કમાણી કરી શકો છો. જો તમે અત્યારે આ બિઝનેસ શરૂ કરો છો તો તમને સૌથી મોટો લાભ એ છે કે ચૂંટણી આવી રહી છે તેથી તેના પ્રચાર પ્રસાર માટે બેનર ની જરૂર પડશે તમે તેના ઓર્ડર લઈ શકો છો.

કેટલાક કોચિંગ ઇન્સ્ટિટયૂટ કેટલીક સ્કૂલ પોતાના પ્રમોશન માટે બેનર બનાવતી હોય છે તમે તે કામ લઈ શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. અને આ બિઝનેસની તમે મહિનામાં 60000 થી પણ વધારે ની કમાણી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top