PM Kisan 16th Installment: ખેડૂતો ને 16મા હપ્તાના પૈસા આ દિવસે આવશે, તારીખ કન્ફર્મ

PM Kisan 16th Installment: ખેડૂતોના હિત માટે કૃષિ અને કૃષિ કિસાન મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે.

એવા ખેડૂતો કે જે નાના ખેતરમાં ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે તેમને સરકાર દ્વારા ત્રણ હપ્તામાં 2000 રૂપિયા એમ વર્ષમાં કુલ 6000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

અને જેના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે કોઈની સામે હાથ ફેલાવો ન પડે અને તેમની આર્થિક સ્થિતિ સારી રહે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના | PM kisan samman nidhi Yojana

દેશની આર્થિક સ્થિતિને સારી રીતે એક માર્ગે ચલાવવા માટે ખેડૂતોનુ એક વિશેષ યોગદાન હોય છે જેના લીધે સરકાર ખેડૂતો માટે સમય સમય પર સારા નિર્ણય લેતી હોય છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક ભાગ છે. આપણા દેશમાં 65% થી વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે.

અત્યાર સુધીમાં સરકાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 15 હપ્તાની સહાય આપી ચૂકી છે. આ સહાયની રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવે છે. અત્યારે ખેડૂતો આ યોજનાના 16 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

Read More

  • આ યોજના દ્વારા દીકરીના લગ્ન અને શિક્ષણ માટે કુલ 64 લાખ રૂપિયા આપવામાં આવશે-Sukanya Samridhi Yojana 2024
  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

યોજના માટેની યોગ્યતા

કોઈપણ યોજના માટે પાત્ર અને અપાત્ર માટેની જાહેરાત કરવામાં આવે છે. તેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેની પણ યોગ્યતા રાખેલ છે.

  • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી પાસે પોતાની જમીન ( ખેતર )હોવી જોઈએ.
  • જમીન ઘરનો જે મેન ( મુખ્ય ) સદસ્ય હોય તેના નામ પર હોવી જોઈએ.
  • જે ખેડૂત ઇન્કમટેક્સ નો વેરો આપતો નથી, તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે નહીં 
  • જે ખેડૂત પાસે સરકારી નોકરી હશે તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

યોજના જરૂરી દસ્તાવેજ

  • જમીન અરજદારની છે તેની ઓળખ માટેના જમીનના પેપર.
  • અરજદારનુ આધારકાડ
  • વાર્ષિક આવક પ્રમાણપત્ર
  • બેન્ક એકાઉન્ટ અથવા પાસબુક

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર રજીસ્ટ્રેશન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • તેમાં જણાવેલ માહિતીને ભરો.
  • મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને તેને દાખલ કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખૂલશે.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • માંગવામાં આવેલા દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Read More

  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2023 | PMKVY Yojana 2024
  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.

Leave a Comment