7th Pass Bharti 2024: 7 પાસ ભરતીની જાહેરાત, પગાર ધોરણ માસિક રૂપિયા 14000

7th Pass Bharti 2024: બેંક ઓફ બરોડા દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભારતીય 7 પાસ પર બહાર પાડવામાં આવેલી છે. એટલે કે સાતમું ધોરણ પાસ કરેલો હોય તેવો અરજી કરી શકે છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગાર્ડનર અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

7th Pass Bharti 2024

સંસ્થાબૅન્ક ઑફ બરોડા 
પોસ્ટવિવિધ 
વય મર્યાદા22 થી 40 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફ્લાઈન 
ઓફિસિયલ વેબસાઈટhttps://ww
w.bankofbaroda.in/ 

Read More-BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત, 23 માર્ચ છે અરજી કરવાની છેલ્લી તારીખ

પોસ્ટનું નામ

Bank of baroda દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ વાયરમેન ગાર્ડનર અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

Bank of baroda ની આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 22 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. જે ઉમેદવારો આ વય મર્યાદામાં આવતા હોય તેઓ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

Bank of baroda ની આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. વાયરમેન અને માળીના પદ માટે આ ભરતીમાં અરજી કરવા શૈક્ષણિક લાયકાત સાતમુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે તેમજ ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે સ્નાતક શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. સૌથી મહત્વની બાબત જે ઉમેદવારો એ નોંધી લેવી જોઈએ કે આ ભારતીય 11 માસના કરાર આધારે લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમને પદ મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • વાયરમેન તથા માળી – માસિક રૂપિયા 7500
  • ઓફિસ આસિસ્ટન્ટ- માસિક રૂપિયા 14000

મહત્વપૂર્ણ તારીખ

Bank of baroda દ્વારા ૧૧ માર્ચ 2024 ના રોજ આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 11 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

બૅન્ક ઑફ બરોડા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • તમારે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ભરી પોતે રૂબરૂ અથવા તો કુરિયર કે પોસ્ટ દ્વારા આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મ તમે તેની નોટિફિકેશનમાંથી પ્રિન્ટ આઉટ કાઢી લઈ શકો છો.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો. અને તેને એક સારા કવરમાં પેક કરી આપેલ સ્થળ પર પહોંચાડવાનું છે.

સરનામુ – નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001

7th Pass Bharti 2024- Apply Now 

7th Pass Bharti 2024- Notification

Read More- 8th Pass Gujarat Recruitment 2024: 8 પાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રિક્વાયરમેન્ટ દ્વારા ભરતી ની જાહેરાત,

Leave a Comment