One student one laptop Yojana: વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના, સરકારની આ યોજનાથી વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ 

One student one laptop Yojna: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કેન્દ્રીય સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય સમયે ઘણી મહત્વપૂર્ણ અને કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અને આવી જ એક વિદ્યાર્થીઓ માટેની યોજના નું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેનું નામ છે વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવશે. જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા એટલે કે લેપટોપ લેવા ઇચ્છો છો તો તમારે તેની કેટલીક પાત્રતાઓ ને પૂરી કરવી પડશે તેના પછી તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને વિદ્યાર્થીઓ માટેની વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના વિશે માહિતી આપીશું.

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના

આપણે જાણીએ છીએ તેમ આપણા દેશમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ગણિત કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં આ એક યોજના છે જેનું નામ છે વન સ્ટુડન્ટ લેપટોપ યોજના. આ યોજનાએ અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં આ યોજનામાં પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને એકદમ મફતમાં લેપટોપની સહાય આપવામાં આવે છે. જેના દ્વારા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન માધ્યમમાં પોતાનું શિક્ષણ કરી શકે છે અને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે છે. અને તેની સાથે વિદ્યાર્થીઓને સરકારની નવી નવી યોજનાઓ વિશે પણ માહિતી મળતી રહેશે.

આ યોજનાના લાભો અને વિશેષતાઓ

  • તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વન સ્ટુડન્ટ વન યોજનાની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ કરવામાં આવી છે.
  • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે જેના કારણે તેઓ પોતાનું આગળનું શિક્ષણ પૂરું કરી શકે.
  • સરકારની આ યોજના દ્વારા આર્થિક રૂપે નબળા વર્ગના વિદ્યાર્થીઓની સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવશે.
  • આ યોજના દ્વારા વિજ્ઞાન કલા અને વાણિજ્ય એન્જિનિયરિંગ યોગી વગેરે વિષયમાં અભ્યાસ કરતા કોલેજ કરતાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

Read More-

  • PM New Yojana 2024: દરેક મહિલાઓના એકાઉન્ટમાં આવશે માસિક ₹1000, જાણો કોણ લઇ શકે છે યોજનાનો લાભ 
  • સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • યોજનામાં અરજી કરનાર વિદ્યાર્થી ભારતનો મૂળ રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજના માટે ઇલેક્ટ્રોનિક મિકેનિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • ટેકનોલોજી ના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા મફતમાં લેપટોપ આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી પાસે પહેલાથી પોતાનું લેપટોપ હોવું જોઈએ નહીં.
  • આર્થિક રૂપે નબળા ગરીબ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • સરકાર દ્વારા આ યોજના ભારત દેશના એવા તમામ ગરીબ વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવે છે જે કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • આઈડી કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીપીએલ
  • મોબાઈલ નંબર
  • વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે AICTE ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ખુલશે.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • Vridha pension Yojana 2024: વૃદ્ધ નાગરિકોને સરકારની આ યોજના દ્વારા મળશે માસિક રૂપિયા 1000 ની સહાય

One student one laptop Yojana – Apply Now 

1 thought on “One student one laptop Yojana: વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના, સરકારની આ યોજનાથી વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ ”

Leave a Comment