7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી યોજાશે! ડીએ આ ટકાવારીથી વધશે 

7th Pay Commission: નમસ્કાર મિત્રો, કેન્દ્રના અધિકારીઓ અને પેન્શન ધારકો માટે સરકારે મોટા સમાચાર બહાર પાડ્યા છે. સરકાર દ્વારા એક નહીં પરંતુ બે મોટી ભેટ આપવાની છે. અને આ સમાચાર સાંભળીને દરેક કેન્દ્રીય અધિકારી તેમજ પેન્શનધારક ખુશ થઈ ગયો છે. સરકાર હવે મોંઘવારી ભથ્થું ( DA) અને ફિટમેન્ટ ફેક્ટર માં વધારો કરવાની છે.

સરકાર દ્વારા આપવામાં આવેલ આ બંને ભેટ એક બુસ્ટર ડોજ સમાન સાબિત થશે. અને આનો ફાયદો મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓને જોવા મળશે.

રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં આ જાહેરાત કરવામાં આવશે. અત્યારે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી પરંતુ મીડિયામાં અત્યારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના મળતા લાભ, જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા 

DA મા થશે આટલા ટકા તો વધારો

આપણી કેન્દ્રીય સરકાર DA મા લગભગ 4% નો વધારો કરી શકે છે. અને જેના કારણે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ ને મોટો ફાયદો થશે. જેના પછી તેમનું ડીએ ( DA ) વધીને 50% થઇ જશે. અને જેના પછી તેમના પગારમાં પણ વધારો થશે. અત્યારે વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને 46% DA નો ફાયદો મળી રહ્યો છે.

અને આનો લાભ લગભગ 1 કરોડ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને મળશે. જે દરેક માટે એક બુસ્ટર ડોઝ સમાન છે. સાતમા પગાર પંચ અનુસાર, દર વર્ષે DA મા બે વખત વધારો કરવામાં આવે છે. અને જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના દિવસે થી લાગુ કરવામાં આવે છે. અને જો હવે DA માં વધારો થશે તો તેનો દર 1 જુલાઇ 2024 થી લાગુ કરવામાં આવશે.

ફિટમેન્ટ ફેક્ટરમાં થશે વધારો

ભારતની કેન્દ્ર સરકાર ફિટમેન્ડ ફેક્ટરમાં પણ મોટો વધારો કરશે, જય સરકારી અધિકારીઓ માટે એક સહાયતા આપશે. સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી 2.60 ગણા થી 3.0 ગણા કરશે.

અને આપણે જાણીએ છીએ તેમ ફીટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. જે દરેક સરકારી કર્મચારી અને પેન્શનધારક ને લાભ આપશે. અત્યારે સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર માં વધારો કરવાની તારીખ ની જાહેરાતે ઓફિસિયલ રીતે કરવામાં આવેલ નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

Read More

  • Atal Pension Yojana 2024: અત્યારથી માત્ર ₹228 નુ રોકાણ કરીને દર મહિને મેળવો રૂપિયા 5,000 નું પેન્શન-અટલ પેન્શન યોજના
  • How to Earn From YouTube: યુટ્યુબથી પૈસા કમાવા થયા સરળ ! આટલા સબસ્ક્રાઈબર થવા પર શરૂ થશે અરનિંગ

Read More

Leave a Comment