10 મુ ધોરણ પાસ કરેલ પણ મેળવી શકે છે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇવી, થશે મોટી કમાણી- Post Office

Business idea: નમસ્કાર મિત્રો, જેમ આપણે જાણીએ છીએ તેમ પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ દેશના તમામ વ્યક્તિઓને ઘણી બધી યોજનાઓનો લાભ આપે છે. અને વ્યક્તિઓ પણ પોસ્ટ ઓફિસમાં પોતાના પૈસા જમા કરાવવા એ સુરક્ષિત છે તેવું માને છે અને વિશ્વાસ રાખે છે.

વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં લગભગ દોઢ લાખ પોસ્ટ ઓફિસ છે. અને જેમાંના 89% ગ્રામ્ય વિસ્તારમાં છે. આજે અમે તમને જણાવીશું કે પોસ્ટ ઓફિસ ની મદદથી તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો.

પોસ્ટ ઓફિસ દ્વારા કરો કમાણી

વર્તમાન સમયમાં જો તમે આવક મેળવવાનો કોઈ ઉપાય શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ દ્વારા તમને એક સારો અવસર આપવામાં આવે છે.

તમને જણાવીએ કે દરેક વ્યક્તિ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈને દર મહિને સારી કમાણી કરી શકે છે. અને આ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારે ફક્ત ₹10,000 નું રોકાણ કરવું પડશે. તો ચાલો આ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી વિશે સંપૂર્ણ માહિતી મેળવિએ.

Read More

  • Business idea: ઘરે બેઠા ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ,આખા વર્ષમા રહેશે માંગ અને કમાણી થશે મહિને ₹ 50,000
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

કોને મળી શકે છે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે બીજી સંસ્થાઓ જેમ કે કોર્નર શોપ્સ પાનપાર્લર, કરિયાણા, સ્ટેશનરી વગેરે દુકાનો ધરાવનાર પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી મેળવી શકે છે.

જોકે આ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી સ્કીમ માં તે વ્યક્તિઓની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કેપેસિટી ને ધ્યાનમાં રાખીને આ યોજનામાં કોઈપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. કોઈપણ વ્યક્તિ જે માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલ હોય અને હિન્દી તથા અંગ્રેજી ભાષા નું જ્ઞાન હોય તે આ ફ્રેન્ચાઇઝી મેળવી શકે છે.

હોવું જોઈએ કમ્પ્યુટરનું જ્ઞાન

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી મેળવનાર વ્યક્તિને કોમ્પ્યુટર નું નોલેજ હોવું જરૂરી છે. અને આ ફ્રેન્ચાઇઝી મેળવ્યા બાદ તમે સારી એવી કમાણી કરી શકો છો પોસ્ટ ઓફિસમાં કોઈપણ પેપરના વેચાણ પર તમને રૂપિયા 3 મળશે.

અને તેમાં 200 રૂપિયાથી વધારે નો મની ઓર્ડર લેવા પર પાંચ રૂપિયા તથા પોસ્ટ ટિકિટ પર 5% નું કમિશન મળશે. અને આ ફ્રેન્ચાઇઝી મેળવવા પર તમને 7% થી 25% નું કમિશન મળે છે.

Read More

  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો
  • આ વ્યવસાયમાં ઓછી સ્પર્ધા છે, તમે સરળતાથી દરરોજ 2000 રૂપિયા કમાઈ શકો છો, તમારે બસ આ કરવાનું છે- Sound Business idea

Leave a Comment