7th Pay Commission: કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થા પર મોટું અપડેટ

7th Pay Commission: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે આવનારો મહિનો તેમના માટે ખાસ હશે. અમે જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને મોટા મોટા ચાર ચાર લાભ મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો થશે એ વાતો નક્કી જ છે જેમાં 4 ટકાનો વધારો થશે. અને કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ( DA Hike) 50% થઈ જશે. પરંતુ વર્ષ 2024 ના પ્રથમ છ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ઘણા બધા લાભ થશે.

કારણ કે આ વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે જેના કારણે સરકારી કર્મચારીઓને લાભ વધારે મળે તેવી આશા છે. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાની સાથે ટ્રાવેલ એલાઉન્સ ( TA) મા પણ વધારો થઈ શકે છે. અને હવે તો કેન્દ્રીય કર્મચારીઓને ફક્ત મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેની મંજૂરી મળે તેની રાહ જોઈને બેસી રહેવાનું છે. આવનારા માર્ચ મહિનામાં કેન્દ્રીય કેબિનેટ તેને મંજૂરી આપી શકે છે.

મોંઘવારી ભથ્થામાં ક્યારે થશે વધારો ? 7th Pay Commission

તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે જેને આવનારા મહિનામાં એટલે કે માર્ચમાં સરકાર તેને મંજૂરી આપી શકે છે. અને જુલાઈથી ડિસેમ્બર 2023 સુધીના AICPI ઈન્ડેક્સ નંબરથી એ જાહેર થયું છે કે કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકા વધારો થઈને 50% મોંઘવારી ભથ્થા મળશે. અત્યારે વર્તમાન સમયમા તે ( DA) 46% છે.

હાઉસ રેંન્ટ અલાઉન્સમાં ( HRA ) પણ થશે બદલાવ  

મિત્રો અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ અલોન્સ ( HRA) માં પણ વધારો થાય તેવી શક્યતા છે. માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થશે અને તેના પછી આ બાબત પર સંશોધન થશે. નિયમ મુજબ મોંઘવારી ભથ્થામાં 50% થી વધારો થશે તો એ બાબત પર પણ સંશોધન કરવામાં આવશે. અત્યારે કેટેગરી મુજબ Z શહેરોમાં HRA 27%, Y શહેરોમાં 24% અને X શહેરોમાં તે ૫૦ ટકા છે. અને તેમાં વધારો થઈ અનુક્રમે 30, 27 અને 21 ટકા કરવામાં આવશે.

ટ્રાવેલ અલૌન્સમાં( TA) પણ થશે વધારો

જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો તેના પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટો લાભ મળશે મુસાફર ભથ્થુ. ડી.એ પછી ટ્રાવેલ અલાઉસમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતા છે. અને જો આ મુસાફરી ભથ્થાને સેલેરી પે બેન્ડ સાથે જોડી દેવામાં આવે તો તેમના ડીએમાં વધારો થાય તેવી શક્યતા છે. મુસાફર ભથ્થા એ જુદા જુદા પ્રકારના સેલરી બેન્ડ સાથે જોડાયેલ છે. હાઈ TPA શહેરોમાં ગ્રેડ 1 થી 2 માટે મુસાફરી ભથ્થુ 1800 રૂપિયાથી 1900 રૂપિયા છે. ગ્રેડ 3 થી 8 સુધી 3600₹ + DA મળે છે. જ્યારે બીજા વિસ્તારો માટે તે ₹ 1800+ DA છે.

કેન્દ્રીય કર્મચારીઓને મળશે આ 3 મોટી ભેટ

  • જણાવી દઈએ કે આવનારામાં માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને 3 ભેટ મળશે.
  • સૌપ્રથમ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થશે, બીજું તેમના HRA અને ત્રીજું કે ટી.એ માં પણ વધારો થશે.
  • એવી શક્યતા છે કે હોળીના તહેવાર પહેલા તેમના નવા દરો નક્કી થઇ શકે છે.
  • અત્યાર સુધીમાં નિયમ મુજબ સરકારે જાન્યુઆરી મહિનાથી લાગુ કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચ મહિનામાં કરે છે.

Read More

  • 8th Pay Commission Update: 8મું પગારપંચ લાગુ નહીં થાય, હવે કર્મચારીઓનો પગાર આ રીતે વધશે
  • PPO Update: જો તમે આ નંબર ભૂલી ગયા છો તો અટકી શકે છે પૈસા, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.

Leave a Comment