આધાર કાર્ડ ધારકો ધ્યાન આપો! આ વિશેષ સેવા હવે મફત છે, આ રીતે લાભ લો- Aadhar Card update Process

Aadhar Card update Process: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ અત્યારના સમયમાં આપણા દેશમાં નાગરિકનું એક ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ મહત્વ પણ દસ્તાવેજ છે. અને આ આધાર કાર્ડ ના કારણે વ્યક્તિના ઘણા બધા કામ સરળ થઈ જાય છે. તને જણાવી દઈએ કે આધાર કાર્ડ માં જે તે વ્યક્તિને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક મહત્વપૂર્ણ જાણકારી આપેલી હોય છે. તમને જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ કઢાવ્યા ના અત્યારે દસ વર્ષ થઈ ગયા છે તો તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે. અત્યારે તમે પોતાનો આધારકાર્ડ એકદમ મફતમાં અપડેટ કરાવી શકો છો. આજના આ લેખમાં અમે તમને મફતમાં કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરાવવું તેના વિશે માહિતી આપીશું.

UIDAI દ્વારા આધાર કાર્ડ થાય છે અપડેટ 

તમને જણાવી દઈએ કે સરકારી સંસ્થા UIDAI દ્વારા આધારકાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને સમય સમયે આ સંસ્થા આધારકાર્ડ ના નવા નવા અપડેટ લાવતી રહે છે. અત્યારે વર્તમાન સમયમાં આજે આ સંસ્થા દ્વારા આધાર કાર્ડ ની અપડેટ કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ UIDAI એ 14 ડિસેમ્બર 20023 સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપી હતી જેને હવે લંબાવીને 14 માર્ચ 2024 કરી દેવામાં આવી છે.

Read More

  • Vridha pension Yojana 2024: વૃદ્ધ નાગરિકોને સરકારની આ યોજના દ્વારા મળશે માસિક રૂપિયા 1000 ની સહાય
  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024

મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 

જો તમારા આધાર કાર્ડ કઢાવવાના અત્યાર સુધી 10 વર્ષ થઈ ગયા છે તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 છે. તેથી તમારે આ દિવસ સુધી આધારકાર્ડ અપડેટ કરાવવું હોય તો તમે એકદમ મફતમાં તે કરાવી શકો છો. સરકારના નિયમ મુજબ તમારે પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું એક મહત્વપૂર્ણ જવાબદારી છે.

આધારકાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા

  • આધાર કાર્ડ ની અપડેટ કરવા માટે સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  •  હવે અહીં તમને આધાર કાર્ડ અપડેટ કરવાનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરી રજીસ્ટર કરો. તમને એક ઓટીપી આવશે તેના દ્વારા વેરીફાઇ કરો.
  • હવે અહીં ડોક્યુમેન્ટ અપડેટ નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમામ જરૂરી દસ્તાવેજ અપડેટ કરવાની પ્રોસેસ પર ક્લિક કરો.
  • હવે અહીં તમને એક યાદી આપવામાં આવશે તેમાંથી તમારો ઓળખ પત્ર અને રહેઠાણનું પુરાવો જેવા ડોક્યુમેન્ટનું સિલેક્શન કરો.
  • હવે એક પછી એક માંગવામાં આવે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અને આ પ્રક્રિયા કર્યા પછી તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.
  • હવે છેલ્લે સબમિટ કરેલ પ્રિન્ટ તમને મળી જશે.

Read More

  • PM fasal Bima Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, ખેડૂતો પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ
  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

Aadhar Card update Process – Apply Now 

Leave a Comment