Bad Cibil Canara Bank Personal Loan: ખરાબ સિવિલ સ્કોર હોવા છતાં કેનેડા બેન્કથી મેળવવો ₹85,000 સુધીની પર્સનલ લોન ફક્ત 5 મિનિટમાં

Bad Cibil Canara Bank Personal Loan: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કેનેરા બેન્ક એ ભારત સરકારના સ્વામીત્વ ધરાવતા મોટા ક્ષેત્રના બેંકો માની એક બેંક છે. અને આ કેનેરા બેન્ક ની મેન ઓફિસ એ બેંગ્લોર અને કર્ણાટકમાં છે. કેનેરા બેન્ક એ પોતાના ગ્રાહકોને ઓનલાઇન સુવિધાઓ અને તેની સાથે સાથે તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોનની સુવિધા પણ આપે છે. કેનેરા બેન્ક દ્વારા તેના ગ્રાહકોની મેડિકલ આપાતકાની સ્થિતિ, હોમ લોન અને શિક્ષણ માટે પર્સનલ લોન આપે છે. પરંતુ કોઈપણ બેંક લોન આપતા પહેલા જે તે વ્યક્તિનું ક્રેડિટ સ્કોર ચેક કરે છે.

તમને જણાવી દઈએ કે કેનેરા બેન્ક પોતાના ગ્રાહકોનો બેડ સિવિલ સ્કૂલ હોવા છતાં તેમણે ફક્ત પાંચ મિનિટમાં રૂપિયા 85 હજાર સુધીની પર્સનલ લોનની સુવિધા આપે છે. આજના આ લેખ દ્વારા અમે તમને બેડ ક્રેડિટ સ્કોર ( Bad Cibil Canara Bank Personal Loan)  હોવા છતાં કેનેરા બેન્ક દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવી તેના વિશે માહિતી આપીશું.

કેનેરા બેન્ક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન ના પ્રકાર

કેનેરા બેન્ક પોતાના ગ્રાહકને જુદા જુદા પ્રકારની પર્સનલ લોન આપે છે જેની યાદી નીચે મુજબ છે.

1.જનરલ પબ્લિક પેન્શનર 

  • પર્સનલ લોન મંજૂર થાય તે સમયે જો ઉમેદવાર ની ઉંમર એ 60 વર્ષથી ઓછી છે. તો તેમને રૂપિયા ૧૫ લાખ સુધીની લોન 7 વર્ષ સુધીની ચુકવણીની મદદ સાથે મળી શકે છે.
  • નવો નંબર મંજૂર થતા જો ઉમેદવારની ઉંમરે 70 વર્ષથી ઓછી છે છો તો તેમને રૂપિયા દસ લાખ સુધીની પર્સનલ લોન મળી શકે છે જેને ચૂકવવાનું સમય 5 વર્ષનો આપવામાં આવશે.
  • મંજુર થાય તે સમયે વ્યક્તિની ઉંમર 70 થી 75 વચ્ચે છે તો તેને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળી શકે છે જેને ચૂકવવાનો સમય 3 વર્ષનો આપવામાં આવશે.

2.કેનેરા બજેટ લોન 

કેનેરા બેન્ક દ્વારા આ લોન જોખમ ભર્યા કામો સિવાય જે તે વ્યક્તિ ના ઘરેલુ જરૂરિયાતને પૂરી કરવા માટે આપવામાં આવે છે. આ લોન હેઠળ ગ્રાહકોને બેંકે તેની છ મહિનાની અથવા તો ત્રણ લાખ બંનેમાંથી જે ઓછું હોય તે લોન આપે છે અને તેને ચૂકવવાનો સમય 5 વર્ષનો હોય છે. અને જેમાં તમારે 0.5 ટકા એ પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે.

3. ઇન્સ્ટન્ટ પર્સનલ લોન

કેનેરા બેન્ક પોતાના ગ્રાહકોને સેલેરી એકાઉન્ટ હોય તેમની વ્યક્તિગત અથવા ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન પ્રદાન કરે છે. આ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન દ્વારા ગ્રાહક એ ₹10,000 થી ₹1,00,000 સુધીની પર્સનલ લોન લઈ શકે છે.

4. ટીચર લોન

ટીચર લોન હેઠળ કેનેરા બેન્ક પોતાના ગ્રાહકોને પોતાના વ્યક્તિગત વાતો કરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન પ્રદાન કરે છે જેને ચૂકવવાનો સમયગાળો ચાર વર્ષનો આપવામાં આવે છે જેમાં 1 ટકા અને ન્યૂનતમ 50 રૂપિયા પ્રોસેસિંગ ચૂકવવામાં આવે છે.

Read More

  • Personal loan cibil score: જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

કેનેરા બેન્ક પર્સનલ લોન પાત્રતા

કેનેરા બેન્ક દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન માટે પાત્રતા લોન માટે જુદી જુદી છે જેમાં મહત્વની બાબત અમે નીચે જણાવી છે

  • કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી હોય તેવો લઈ શકે છે આ પર્સનલ લો.
  • સરકારી ક્ષેત્રોમાં કામ કરતા ઉપરી વિભાગના પેન્શનર
  • રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને વિશ્વવિદ્યાલયના પ્રોફેસર/ કોલેજ પ્રોફેસર /આસિસ્ટન્ટ પ્રોફેસર
  • જોઈન્ટ સ્ટોક કંપનીના કર્મચારીઓ
  • સ્કૂલ અથવા કોલેજમાં કામ કરતા હોય તેવા તેમજ જેમનું સેલેરી એકાઉન્ટ કેનેરા બેન્કમાં હોય તેવા ટીકીંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ
  • ઇમાઈ કાપ્યા પછી વધતી નેટ સેલેરી ગ્રોસ સેલેરી થી ઓછામાં ઓછી 30 ટકા અથવા તો દસ હજાર રૂપિયા હોવી જોઈએ.
  • બ્લોક અથવા તો જિલ્લા લેવલ પર સેલરી ટ્રાન્સફર કરવાવાળા અધિકારી દ્વારા એક અંડર ટેકિંગ લેટર જેમાં એ લખેલું હોય કે વેતન મેળવનારને કોઈપણ એનસીઓ વગર બ્રાન્ચમાં ટ્રાન્સફર નહીં કરવામાં આવી શકે છે.

જરૂરી દસ્તાવેજ

કેનેરા બેન્ક દ્વારા જુદી જુદી પર્સનલ લોન લેવા માટે દસ્તાવેજ પણ જુદા જુદા છે. અમે તમને તેમાંથી મુખ્ય દસ્તાવેજ વિશે જણાવીશું.

  • પર્સનલ લોન લેનાર નું એપ્લિકેશન ફોર્મ અને તેની સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો.
  • DPN નો ડીલેવરી લેટર
  • અરજી કરનારનું પ્રોનોટ અથવા તો પ્રોનોટ કવરિંગ લેટર
  • હાલમાં પગાર મેળવ્યો હોય તેની સેલેરી સ્લીપ
  • કો ઓબ્લિગેશ લેટર
  • પાછળના ત્રણ વર્ષોમાં લેવામાં આવેલ ફોર્મ 16/ આઈ ટી આર ની સેલેરી સર્ટિફિકેટ

ખરાબ સિવિલ સ્કોર પર કેનેરા બેન્કમાં પર્સનલ લોન લેવા અરજી પ્રક્રિયા

  • પર્સનલ લોન લેવા માટે સૌપ્રથમ કેનેરા બેન્કની ઓફિસિયલ વેબસાઈટ પર જઓ.
  • હવે અહીં તેના હોમ પણ તમને લોનની લિસ્ટમાં પર્સનલ લોનનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • તમને માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • હવે અહીં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરીએ અપલોડ કરો.
  • હવે જ્યારે બેગ દ્વારા તમારી લોન અપ્રુવ થશે ત્યારે તમને ફોન આવશે.
  • હવે તમારા બેન્ક એકાઉન્ટમાં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • 50000 loan with zero cibil score: ઝીરો સીબીલ સ્કોર હોવા છતાં રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન
  • Low Cibil score Loan Apps: ઓછો સિબિલ સ્કોર હોવા છતાં તમે લઈ શકો છો રૂપિયા 10 હજાર થી 2 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment