Aapke naam Par Kitne SIM Card Hai: તમારા એક નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે અહીંથી ચેક કરો

Aapke naam Par Kitne SIM Hai: નમસ્કાર મિત્રો, તમારા પોતાના વ્યક્તિગત નામ પર હાલમાં કેટલા સીમ એક્ટિવ છે. તે ને તમે ઘરે બેઠા તમારા મોબાઇલ થી ચેક કરી શકો છો. હાલના સમયમાં ફક્ત એક આધાર કાર્ડ થી નવું સીમકાર્ડ મળી જાય છે.

તમારા આધાર કાર્ડ ના નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે તેને તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. જો તમારા આધાર કાર્ડ નંબરથી કોઈ બીજો વ્યક્તિ સીમકાર્ડ વપરાશ કરી રહ્યો છે અથવા તો તમારા આધાર કાર્ડ ના નામથી કોઈ ખોટું ચલાવી રહ્યો છે તો તમે તરત જ તેની રિપોર્ટ આપીને તે સીમ બંધ કરી શકો છો.

એક નામ પર કેટલા સીમકાર્ડ લઈ શકાય ? 

તમે તમારા પોતાના વ્યક્તિગત આધાર કાર્ડ ના નામથી માતમ 9 સીમકાર્ડ લઈ શકો છો. પરંતુ ઘણી બધી વાર એવું થાય છે કે તમે તમારા જરૂરી ડોક્યુમેન્ટ કોઈને આપો છો. તો એવામાં તે તમારા ડોક્યુમેન્ટ થી સીમકાર્ડ ખરીદી લે છે. તો એવી પરિસ્થિતિમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ નો મિસ યુઝ થાય નહીં તેના માટે તમે તમારા ડોક્યુમેન્ટમાં એવું લખી શકો છો કે તમે તમારા ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિને કયા કામ માટે આપ્યા છે.

અને આ કાર્ય કરવાથી ડોક્યુમેન્ટ થી સીમકાર્ડ ખરીદુ અથવા તો અન્ય કોઈ ફ્રોડ કરવો તેની સંભાવના ઘટી જાય છે. તમે તમારા ઘરે બેઠા પોતાના હાથમાં રહેલા મોબાઈલ ફોન દ્વારા ચેક કરી શકો છો કે વર્તમાન સમયમાં તમારા નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે.

આ વેબસાઈટ થી ચેક કરો 

TAFCOP આ એક એવી વેબસાઈટ છે જેના માધ્યમથી તમે ચેક કરી શકો છો કે તમારા નામ પર હાલમાં કેટલા સીમકાર્ડ એક્ટિવ છે. જો તમે કોઈ નંબર દે અત્યારે વપરાશમાં લઈ રહ્યા નથી અથવા તો તે નંબર તમારી જાણકારીમાં નથી, તો તમે તે નંબરને અહીંથી રિપોર્ટ કરીને મદદ કરાવી શકો છો.

તમે આ વેબસાઈટ પર જઈ એ પણ ચેક કરી શકો છો કે તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલી રહ્યા છે. અને જેની તમને ખબર ના હોય અને જાણકારી પણ ના હોય તે નંબરને તમે હટાવી પડી શકો છો. જેના કારણે ઓનલાઇન ફ્રોડ રોકી શકાય છે.

તમારા નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે 

વર્તમાન સમયમાં જો તમારે નવું સીમકાર્ડ લેવું હોય તો તેના માટે આધાર કાર્ડ એ જરૂરી દસ્તાવેજ કરી દેવામાં આવેલ છે. તમારા આધાર કાર્ડ નંબર થી કેટલા મોબાઇલ સીમ કાર્ડ જોડાયેલા છે એ તમે એકદમ સરળતાથી ચેક કરી શકો છો. અને જો તમારા પાસે એવું કોઈ સીમકાર્ડ છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા નથી તો તેને તમે સરળતાથી બંધ પણ કરી શકો છો. તમારે એ જાણકારી હોવી જરૂરી છે કે તમારા આધાર નંબર પર લેવામાં આવેલ સીમકાર્ડ નો કોઈ ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને.

તમારા નામ પર કેટલા સીમ છે ? આ રીતે ચેક કરો

  • સૌપ્રથમ TAFCOP ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • હવે તેના હોમ પેજ પર “ Enter your mobile number” પેટીમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે ઓટીપી મેળવી તેને દાખલ કરી ને વેરિફિકેશન કરો.
  • હવે નવા પેજ પર,તમારા નામ પર કેટલા સીમકાર્ડ ના નંબર એક્ટિવ છે તે તમે જોઈ શકો છો.
  • આ યાદીમાં એ ચેક કરી શકો છો કે તમે અત્યારે કયા મોબાઈલ નંબર નો વપરાશ કરી રહ્યા છો અને કયા નંબરનો યુઝ કરી રહ્યા નથી.

નંબર અન-એક્ટિવ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ TAFCOP ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે તેના હોમ પેજ પર તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને વેરિફિકેશન કરો.
  • તમે જે નંબર બંધ કરવા ઈચ્છો છો તેને સિલેક્ટ કરો.
  • હવે તેના પછી “Not Required” સેક્શન ની પસંદગી કરો.
  • અને જો તે તમારી જાણકારીમાં હોય તેવો નંબર નથી તો તે નંબરની નીચે “This is not my” વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારા દસ્તાવેજ મુજબ તમારો આખું નામ દાખલ કરો.
  • રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરો. તમારી રિક્વેસ્ટ સબમીટ થઈ જાય છે અને તમને રજીસ્ટ્રેશન નંબર મળશે.
  • રજીસ્ટ્રેશન નંબર તમને મોબાઈલમાં એસએમએસ દ્વારા પણ મળી જશે જેના દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
  • તમને આ પૃષ્ઠ પર હું પણ ની બાજુમાં સ્ટેટસ ચેક કરો. નો ઓપ્શન જોવા મળશે. તેમાં  રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • હવે “ Track” બટન પર ક્લિક કરો આ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.

How to Check how many SIM card are active in your name ? – Click Here

Read More

  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

Leave a Comment