RRB Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 9000 પદો પર ભરતી ની જાહેરાત

RRB Recruitment 2024: નમસ્કાર મિત્રો, રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ઓફિસિયલ નોટિફિકેશન તેમની અધિકૃત વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ટેકનીશીયનના 9000 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત એપ્રિલ મહિનામાં શરૂ થશે અને મે મહિનામાં પૂર્ણ થશે. અને આ ભરતીમાં સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા એ ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના વચ્ચે લેવામાં આવશે.

RRB Technician Recruitment 2024

સંસ્થાનુ નામ RRB Recruitment
પોસ્ટ 9000
નોકરીની જગ્યા India
અરજી કરવાની છેલ્લી તારીખ પ્રારંભ તારીખ: માર્ચ 2024
સત્તાવાર વેબસાઇટ https://indianrailways.gov.in/

Read More

  • ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી ની જાહેરાત | Gujarat Bal Suraksha Recruitment 2024
  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ટેકનિશિયનના પદ પર ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે આ ભાઈ મર્યાદામાં આવતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી 

ટેકનિશિયન ના પદ ઉપર અરજી કરવા માટે અરજી ફી સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ સામાન્ય વર્ગ અને બીજા પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા હોય તેવા વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા રાખવામાં આવેલી છે તેમ જ બીજા તમામ વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ટેકનીશીયન ના પદ માટે ઉમેદવારે આઇટીઆઇ સાથે 10મું ધોરણ ,ફીજીક્સ અને મેથ્સ સાથે 12 મુ ધોરણ તેમજ ડિપ્લોમા માં ઉતીર્ણ થયેલો હોવો જોઈએ.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તેમની પસંદગી માટે પહેલા લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે છેલ્લે ફાઇનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે.

રેલવે ટેક્નિશિયન ભરતી અરજી પ્રક્રિયા | RRB technician Recruitment

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની શરૂઆત માર્ચ 2024 થી શરૂ કરવામાં આવશે.
  • અરજી કરવા પર ઉમેદવારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવીને રાખવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશનમાં ઉમેદવારે તેમની ઇમેલ આઇડી આપવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ 2024 છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી ની જાહેરાત | Gujarat Bal Suraksha Recruitment 2024
  • 12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment