Air Force School Recruitment 2024: એરફોર્સ સ્કૂલ દ્વારા ભરતી ની જાહેરાત

Air Force School Recruitment 2024: નમસ્કાર મિત્રો,એરફોર્સ સ્કૂલ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી માટે જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુદા જુદા 16 પદો પર ભરતીનું આયોજન કરેલ છે. તમને જણાવીએ કે આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓફ્લાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અરજી ફોર્મ ભરવાની શરૂઆત 14 જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે. અને આ પાર્ટીમાં પરીક્ષાનું આયોજન માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. આ લેખમાં અમે તમને આ ભરતી વિશેની માહિતી આપીશું.

Air Force School Recruitment 2024 વય મર્યાદા અને અરજી ફી

ભરતી ની જાહેરાતમાં જણાવ્યા મુજબ આ મળતી ભરતી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 50 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉંમરની ગણતરી 1 જુલાઈ 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી: આ ભરતીમા અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં જુદા જુદા પદો માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • એરફોર્સ સ્કૂલ ભરતીમાં લેબ આસિસ્ટન્ટ ના પદ પર ભરતી માટે ઉમેરવાની શૈક્ષણિકલ ખાતે 12 મુ પાસ રાખવામાં આવેલી છે.
  • એરફોર્સ સ્કૂલ યોગા ઇન્સ્ટ્રક્ટર અને ઇંગ્લિશ કોમ્યુનિકેશન ઇન્સ્ટ્રક્ટર ના પદ માટે શૈક્ષણિક લાયકાત તે સંબંધ ક્ષેત્રમાં ડિપ્લોમા ડિગ્રી રાખવામાં આવેલ છે.
  • અકાઉન્ટ આસિસ્ટન્ટ ના પદ માટે શૈક્ષણિક લાયકાત બીકોમ, કમ્પ્યુટર નોલેજ અને 40 શબ્દ પ્રતિ મિનિટ ઇંગલિશ ટાઈપિંગ હોવું જોઈએ.
  • NTT ના પદ માટે બારમું ધોરણ પાંચ અને પ્રાઇમરી ટીચર ડિપ્લોમા અથવા તો તેની સમક્ષ હોવું જોઈએ.
  • પી.આર.ટી ના પદ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ અને બી એડ કરેલો હોવો જોઈએ. ટી જી ટી ના પદ માટે ઉમેદવાર જે તે સંબંધિત ક્ષેત્રના વિષયમાં ગ્રેજ્યુએટ અને બી એડ કરેલો હોવો જોઈએ.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

એરફોર્સ સ્કૂલ ભરતી અરજી પ્રક્રિયા

  1. આ ભરતીમાં અરજી કરવા સૌપ્રથમ તેની વેબસાઈટ પરથી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  2. તેમજ તેમાં આપેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  3. હવે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  4. હવે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  5. હવે તેની સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો અટેચ કરો અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડો.
  6. હવે આ અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં જણાવેલ એડ્રેસ પર મોકલો.

Leave a Comment