Airtel Company Recruitment 2024: એરટેલ કંપની દ્વારા ભરતી ની જાહેરાત, કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન કરેલ છે

Airtel Company Recruitment: નમસ્કાર મિત્રો એરટેલ કંપની દ્વારા ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડેલ છે.

આ ઓફિસે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન કરેલ છે. આ ભરતીમાં ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

અમે તમને આ લેખ દ્વારા airtel કંપની દ્વારા આયોજિત ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

મહત્વપૂર્ણ તારીખ

Airtel કંપની દ્વારા ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ તેમાં ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની તારીખ જુદા જુદા પદો માટે અલગ અલગ રાખવામાં આવેલ છે.

ઉમેદવારે સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને આ પદો પર પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમકે આ સમય મર્યાદા પૂર્ણ થતા અરજી કરવાનું ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

Read More

  • ECHS Recruitment 2024: સરકારી સંસ્થા ભરતી ની જાહેરાત પગાર ધોરણ રૂપિયા 75,000 જાણો સંપૂર્ણ માહિતી
  • ECIL Recruitment 2024: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1100 પદો પર ભરતીને જાહેરાત

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર airtel કંપની દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 40 વર્ષ રાખવામાં આવેલ છે તેની ઉંમરની ગણતરી સત્તાવાર જાહેરાત ના આધારે ગણવામાં આવશે.

અને સરકારના નિયમ અનુસાર તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે  વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

જે ઉમેદવાર એરટેલ કંપની દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની છે તો તેને જણાવે કે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે.

ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલી હોવી જોઈએ તો તે આ ભરતીમાં અરજી કરી શકે છે. અને આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે ઓફિસિયલ નોટિફિકેશનમાં મેળવી શકો છો.

અરજી ફી

Airtel કંપની દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ વર્ગના ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. કોઈપણ વર્ગનો ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

Read More

  • UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી, છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

એરટેલ કંપની ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર કરિયરનો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતી વિશેની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • આ નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરો.
  • હવે Apply Now ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Airtel company Recruitment- apply now

More Info

Leave a Comment