UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી, છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024

UGVCL Recruitment 2024: નમસ્કાર મિત્રો, જે લોકો નોકરીની શોધમાં છે તો તેમના માટે એક સારા સમાચાર છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક ભરતી ની જાહેરાત કરેલ છે. અને આ ભરતી ની નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટ પર જાહેર થઈ છે.

અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તે આ લેખને અંત સુધી વાંચે.

UGVCL Recruitment 2024

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિવિધ આઠ પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

ભરતી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ 
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://www.ugvcl.com/ 

Read More

  • LIC Scholarship Yojana 2024: એલ.આઇ.સી ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ માં વિદ્યાર્થીઓને ₹40,000 ની આર્થિક સહાય
  • Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી

પદોની સંખ્યા

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિવિધ 8 પદો પર ભરતી ની જાહેરાત કરેલ છે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

UGVCL માં ભરતી નું આયોજન કરેલ છે તો જે કોઈ ઉમેદવાર તેમાં અરજી કરવાની છે છે તો તેમાં જરૂરી નિયમો જેમ કે વાય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી તેની સત્તાવાર જાહેરમાં જોઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માં જે ભરતીની જાહેરાત કરેલ છે તેમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 છે.

Read More

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • Gujarat Police Recruitment 2024 | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023, અહીં અરજી કરો

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે તેની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરવાની તમામ માહિતી મેળવી લે.
  • અને તેને ધ્યાનથી વાંચે. આ ભરતીમાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો ઉમેદવારે સાથે જ રાખવાના છે.
  • અને અરજી ફોર્મમાં જણાવેલ જરૂરી દસ્તાવેજો તેમાં દાખલ કરવાના છે.
  • અને ભરતી વિશેની તમામ નવી અપડેટ તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે તો સમય સમયે તેને જોતા રહેવું આ લીંક નીચે જણાવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Also Read

Leave a Comment