Airtel New Recharge Plan 2024: ટેલિકોમ કંપની એરટેલ એ લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન 

Airtel New Recharge Plan: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં ભારતમાં બે મોટી ટેલિકોમ કંપની એ ઉચ્ચ સ્થાને છે જેમાં એક છે રિલાયન્સ જીઓ અને બીજી છે એરટેલ કંપની. તમને જણાવીએ કે airtel કંપની પોતાના ગ્રાહકો માટે ઘણા બધા રિચાર્જ પ્લાન લોન્ચ કરે છે.

થોડાક જ સમય પહેલા એરટેલ કંપનીએ પોતાના યુઝર માટે ભારતના કેટલાક રાજ્યોમાં 5G ડેટાની સુવિધા લોન્ચ કરી, જેના કારણે તેના યુઝર્સને ફાયદો થયો. વર્તમાન સમયમાં એરટેલ કંપનીએ બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. જે સસ્તા અને અફોર્ડેબલ છે. આ પ્રિપેડ પ્લાનમાં યુઝરને ફ્રી કોલિંગ સુવિધા અને તેની સાથે હાઈ સ્પીડ ડેટા અને ઘણા બધા લાભ મળે છે. તો ચાલો જાણીએ airtel ના આ બે નવા પ્લાન.

એરટેલ કંપનીએ લોન્ચ કર્યા બે નવા રિચાર્જ પ્લાન

સમગ્ર ભારતમાં સીમકાર્ડના સૌથી વધારે યુઝર એરટેલ અને જીઓ કંપનીના છે. સમગ્ર ભારતમાં ફક્ત એરટેલ કંપનીના 30 કરોડ યુઝર છે. દેશના તમામ ટેલિકોમ સર્કલમાં airtel કંપની 5G સુવિધા પહોંચાડી રહી છે. કંપની પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન રજૂ કરે છે. વર્તમાનમાં જ કંપનીએ પોતાના પ્રિપેડ યુઝર માટે એવા પ્લાન રજૂ કર્યા છે જેમાં રોજનું 3GB ડેટા અને તેની સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ સુવિધા મળશે. તેમજ કંપની 5G સ્માર્ટફોન વપરાશ કરતાઓ માટે અનલિમિટેડ 5G ડેટાની પણ સુવિધા આપે છે.

એરટેલ કંપનીનો ₹ 399 વાળો પ્રીપેડ પ્લાન

એરટેલ કંપની પોતાના ગ્રાહકો માટે ₹399 વાળા પ્રીપેડ પ્લાન ને લોન્ચ કર્યો છે. જેમાં યુઝરને 28 દિવસની વેલીડીટી મળે છે. અને આ પ્લાન મેળવ્યા પછી યુઝર સમગ્ર ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ કરી શકે છે. અને તેની સાથે યુઝર નેશનલ રોમિંગમાં પણ ફરી ઇનકમીંગ અને આઉટગોઇંગ કોલનો લાભ મેળવી શકે છે. આ પ્લાનમાં યુઝરને રોજના મફતમાં 100 એસએમએસ ની સુવિધા પણ મળશે.

યુઝરને રોજના 3GB ડેટા મળશે. અને જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં 5g ની સુવિધા ઉપલબ્ધતા છે તો તમે 5g નેટવર્ક સાથે કનેક્ટ કરીને અનલિમિટેડ 5g ડાટા પણ વાપરી શકો છો. અને આ રિચાર્જ પ્લાન સાથે યુઝર એરટેલ એક્સ્ટ્રીમ પ્લે નુ સબ્સ્ક્રાઇબ, ફ્રી હેલો ટ્યુન, મ્યુઝિક સસ્ક્રાઇબ, 24ઝુ એપોલો સબસ્ક્રાઇબ વગેરે લાભ મેળવી શકે છે.

રૂપિયા 499 વાળો પ્રીપેડ પ્લાન

Airtel કંપનીએ એક બીજો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત રૂપિયા 499 છે. અને આ પ્લાનની વેલીડીટી પણ 28 દિવસ છે. આ પ્લાનમાં પણ યુઝરને કોઈ પણ નેટવર્કમાં કોલ કરવા માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સુવિધા મળે છે. અને તેની સાથે યુઝર નેશનલ રોમિંગમાં પણ મફતમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ કરી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને રોજના 3GB ડેટા અને 100 એસએમએસ ફ્રીમાં આપવામાં આવે છે.

એરટેલ પ્લાનનો આ રીતે મેળવો લાભ

જો તમે અત્યારે 5g સ્માર્ટફોન વાપરો છો અને તેવા વિસ્તારમાં રહો છો જ્યાં 5g નેટવર્કની સુવિધા શરૂ કરી થઇ ગઈ છે તો તમે અનલિમિટેડ ફ્રી 5G ડેટાનો લાભ મેળવી શકો છો. અને તેની સાથે આ રિચાર્જ પ્લાનમાં યુઝરને એરટેલ એક્સ્ટ્રીમ પ્લે સબ્સ્ક્રાઇબ, ફ્રી હેલો ટ્યુન, મ્યુઝિક સસ્ક્રિપ્શન, 24X7 એપોલો સબસ્ક્રાઇબ વગેરે લાભો પણ મળે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને ત્રણ મહિના માટે Disney +hotstar નું subscription પણ મળે છે.

Read More

  • Airtel recharge plan: એરટેલનો આ પ્લાન જોઈને તમને આશ્ચર્ય થશે, તમને આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

Leave a Comment