GPSC Exam Calendar: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ 

GPSC Exam Calendar: નમસ્કાર મિત્રો, ગૂજરાતમાં સરકારી ભરતીનુ આયોજન કરતા વિભાગ, ગૂજરાત જાહેર સેવા આયોગ વિભાગ ( Gujarat public survice commision) એ નવા વર્ષ 2024 માટે ભરતીનુ કેલેન્ડર બહાર પાડ્યું છે. આ ભરતી વિશેની તમામ માહીતિ પદોનું નામ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને તેમાં કેવી રીતે અરજી કરવી વગેરે વિશે અમે તમને આ લેખમાં સમ્પૂર્ણ જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

વિભાગગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ 
પોસ્ટવિવિધ 
વર્ષ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટ https://GPSC.gujrat.gov.in/ 

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2024 માટે ભરતી નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા મુજબ આખા વર્ષ દરમિયાન વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ ૩ ના જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવશે જેમાં રાજ્ય વેરા નિરીક્ષક, મદદનીશ ઇજનેર, મદદનીશ નિયામક, બાગાયત અધિકારી વગેરે પદો પર ભરતી નું આયોજન કરવામાં આવશે.

અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા વર્ષ 2024 દરમિયાન જુદા જુદા 1625 પદો પર ભરતી યોજવામાં આવશે.

વય મર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજન કરવામાં આવેલ આ તમામ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ વય મર્યાદા ધરાવતા તમામ ઉમેદવારો આ તમામ ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ સરકારના નિયમ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Read More

  • 12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત
  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા આયોજિત ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે તેમજ શૈક્ષણિક લાકત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે તેની સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર જીપીએસસી ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી ત્રણ પગલાના કરવામાં આવશે સૌપ્રથમ પ્રથમ પરીક્ષા ( પ્રિલીમ )તેના બાદ મુખ્ય પરીક્ષા ( મેન) અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરતા જે ઉમેદવારોની પસંદગી થશે તેમને નીચે મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે.

  • વર્ગ – 1 : ₹56,100 થી ₹ 1,77,500
  • વર્ગ – 2: ₹ 44,900 થી ₹ 1,42,400
  • વર્ગ – 3: ₹29,200 થી ₹ 92,300

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • ગુજરાતી નો દાખલો
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 
  • બીજા જરૂરી દસ્તાવેજ

જીપીએસસી ભરતી અરજી પ્રક્રિયા

  • ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યો.
  • આ તમામ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • જેની ઓફિસિયલ વેબસાઈટ નીચે આપેલી છે.

GPSC Recruitment – Click Here 

GPSC Exam Calendar- Click Here

Read More

  • અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત
  • Government university peon Recruitment 2024: યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 

Leave a Comment