Airtel Payment bank loan :એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા મેળવો પર્સનલ લોન, જાણો સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રક્રિયા

Airtel payment bank loan : નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ નાગરિકને વધારે પૈસાની આવી શકતા હોય છે તો તેવા સમયે તે બેંક દ્વારા લોન લેતો હોય છે. પરંતુ આજના આ લેખ દ્વારા અમે તમને એરટેલ પેમેન્ટ બેંક દ્વારા લોન કેવી રીતે લેવી તેના વિશેની માહિતી આપીશું. Airtel પેમેન્ટ બેંક દ્વારા લોન મેળવવા માટે એપ્લાય કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું. ભારતની ખ્યાતનામ ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકોને એરટેલ પેમેન્ટ બેંક ની સુવિધા આપે છે. અને આ બેંક દ્વારા એરટેલ કંપની પોતાના ગ્રાહકોને પર્સનલ લોન ની સુવિધા પણ આપે છે. તમને જણાવી દઈએ કે airtel એપ્લિકેશન દ્વારા તમે લોન પણ લઈ શકો છો.

એરટેલ પેમેન્ટ બેંક વિશે માહિતી 

આપણે જાણીએ છીએ તેમ એરટેલ એક મોબાઈલ નેટવર્ક ઓપરેટર કંપની છે જે પોતાના સીમકાર્ડ દ્વારા દરેક મોબાઈલમાં નેટવર્કની સુવિધા આપે છે. એરટેલ કંપની ભારતમાં બીજા નંબરની સૌથી મોટી અને દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક ઓપરેટર કંપની છે.

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ કેશલેસ અભિયાનના સમર્થન માટે airtel એ ભારતના સૌથી મોટા ટેલી કમ્યુનિકેશન પ્રોવાઇડર એ જાન્યુઆરી 2017મા એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ લોન્ચ કર્યું હતું. જે આપણા દેશની બેન્કિંગ સિસ્ટમને સરળ અને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

એરટેલ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકોને મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, ક્રેડિટ બીલ ભરવું જેવી સુવિધાઓ આપે છે અને હવે તે પોતાના ગ્રાહકોને પર્સનલ લોન ની પણ સુવિધા આપે છે. તમને જણાવી દઈએ કે કોઈપણ મોબાઇલ એપ્લિકેશન ગ્રાહકને ડાયરેક્ટ લોન આવતી નથી પરંતુ કેટલીક પાર્ટનરશીપ કરેલી કંપનીઓ સાથે મળીને તે લોન આપે છે.

એરટેલ પેમેન્ટ બેંક લોન માટે પાત્રતા 

  • લોન લેનાર સૌ પ્રથમ ભારતનું નાગરિક હોવો જોઈએ.
  • તેની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • લો ને લેનારનો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ.
  • આ તેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
  • લોન લેનાર પાસે airtel પેમેન્ટ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • તે સેલ્ફ એમ્પ્લોઇડ અથવા તો કોઈ પણ કાર્ય કરતા હોવા જોઈએ.
  • તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ.
  • તમારા આધારકાર્ડ અને પાનકાર્ડ કેવાયસી કરાયેલા હોવા જોઈએ.

Read More

  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન
  • Aadhar Card instant loan: તમારું ઓળખ પત્ર આધાર કાર્ડ દ્વારા મેળવો લોન

એરટેલ પેમેન્ટ બેંક લોન જરૂરી દસ્તાવેજ 

અહીં તમારે લોન મેળવવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે મુજબ છે.

  • તમારો ઓળખ પત્ર જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઇડી કાર્ડ વગેરે
  • તમારો રહેઠાણનો પુરાવો
  • બેંક નું સ્ટેટમેન્ટ 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ITR

મહત્તમ લોનની રકમ અને તેનું વ્યાજદર 

એરટેલ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકોને મહત્તમ રૂપિયા 3000 થી લઈને રૂપિયા 80 હજાર સુધીની પર્સનલ લોન આપે છે. પરંતુ આ લોન લેવા માટે ગ્રાહકનું ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. જો તેનો ક્રેડિટ સ્કોર સારો હશે નહીં તો તેની લોન રિજેક્ટ થઈ શકે છે.

તમે જે લોન લો છો તો તેના પર તમારે વાર્ષિક દરે 11.99% થી લઈ મહત્તમ 59.99% સુધી વ્યાજ દર ભરવો પડશે. અને તેમાં વધારેમાં તમારે બે ટકાથી લઈ મહત્તમ 10% સુધી પ્રોસેસિંગ ફી પણ આપવી પડશે જેમાં જીએસટી ચાર્જ નો સમાવેશ થાય છે.અને આ પર્સનલ લોન ને ચૂકવવાનો સમયગાળો ત્રણ મહિનાથી લઈને 36 મહિના સુધીનો હોય છે.

એરટેલ એપના ફાયદા 

  • અહીં તમારી લોન ફક્ત 24 થી 48 કલાકમાં અપ્રુવ થઈ જાય છે.
  • અહીં કસ્ટમર સપોર્ટ સારો મળે છે.
  • આ એપ્લિકેશન સો ટકા ઓનલાઇન પ્રોસેસિંગના માધ્યમથી ઘરે બેઠા અરજી કરવા સુવિધા આપે છે.
  • આ એપ્લિકેશન નેટબેન્કિંગની પણ સુવિધા આપે છે.
  •  આ એપ્લિકેશન દ્વારા તમે કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ નું ઓનલાઇન ચુકવણી કરી શકો છો.
  • પોતાના એકાઉન્ટમાં નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પૈસા જમા કરાવી શકો છો
  • આ એપ્લિકેશન દ્વારા યુપીઆઈના માધ્યમથી તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકો છો.
  • આ એપ્લિકેશન સ્કેન કોડ ની પણ સુવિધા આપે છે.
  • ઓછા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લઈ શકો છો.

રૂપિયા  5 લાખની લોન પર કેટલું હશે વ્યાજ દર ?

જો તમે airtel એપ્લિકેશન દ્વારા રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન મેળવી છે. તો તમારે કેટલું વ્યાજ દર કરવું પડશે તે બાબત અમે નીચે એક ઉદાહરણ દ્વારા સમજાવી છે.

ધારો કે તમે airtel એપ્લિકેશન દ્વારા 16 ટકાના વ્યાજ દર પર 11 વર્ષ માટે રૂપિયા 5 લાખ સુધીની લોન લીધી છે. તો અહીં તમારે માસિક રૂપિયા 45,365 વ્યાજ દર આપવો પડશે. જેમાં તમારે કુલ લોનની રકમના ₹5,44,386 જમા કરાવવા પડશે. અને તેની સાથે લોન લેવા માટેની પ્રોસેસિંગ ફી,જીએસટી વગેરેની પણ ચુકવણી કરવી પડશે.

એરટેલ પેમેન્ટ બેંકથી લોન લેવાની પ્રક્રિયા | Airtel payment bank loan

  • એરટેલ પેમેન્ટ બેંકથી લોન લેવા માટે સૌપ્રથમ airtel પેમેન્ટ બેંકનું તમારું કેવાયસી કરેલું હોવું જોઈએ. 
  • અને આ લોન લેવા માટે તમારી ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • સૌપ્રથમ google play store પરથી airtel થેન્ક્સ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • હવે આ એપ્લિકેશન ખોલવું અને તેના ડેશ બોર્ડ પર જાઓ.
  • અહીં તમને Get loan નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં લોન મેળવવા માટેની તમામ વિગતો પૂરી કરો.
  • Airtel પેમેન્ટ બેંકથી તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમમાં પર્સનલ લોન મેળવી શકો છો.
  • હવે અહીં તમને તેના પાર્ટનરશીપ જેમ કે Stashfin App,Krazybee App, વગેરેની એપ્લિકેશન પર જઈ રજીસ્ટ્રેશન કરો.
  • અને અહીં તમે એરટેલ પેમેન્ટ બેંક મેલો રકમ પ્રાપ્ત કરી શકો છો.
  • Google play store પરથી airtel એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને પોતાના મોબાઈલ નંબર થી સાઇન અપ કરો.
  • એપ્લિકેશનમાં બેન્કિંગ સેક્શન અથવા તો airtel વોલેટ પર ક્લિક કરો.
  • અમે અહીં ગેટ લો ન પર ક્લિક કરો અને તેમાં જઈ પર્સનલ લોન ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીં લોનની રકમ, તેને ચૂકવવાનો સમય અને પીનકોડ સબમિટ કરો.
  • હવે તમારે લોન અપ્રૂવ થયા પછી લોનની રકમ તમારાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • Minimum CIBIL Phone Pe loan 2024: ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા મેળવો રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

Leave a Comment