Amul Dairy Work From Home Job: અમૂલ ડેરી આપી રહી છે ઘરે બેઠા કામ કરવાનો અવસર, જાણો કેવી રીતે કરવું એપ્લાય

Amul Dairy Work From Home Job: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરીને પૈસા કમાવા વિશેનો કોઈ આઈડિયા શોધી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. અમુલ ડેરી તમને ઘરે બેઠા ઓનલાઈન વર્ક ફોર્મ જોબ ઓફર કરે છે. આ અમુલ ડેરી તમને ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી કામ કરી લાખો રૂપિયા કમાવવાનો અવસર આપે છે.

પુરુષ કે મહિલા કોઈ પણ ઘરે બેઠા ઓનલાઇન માધ્યમમાં અમૂલ ડેરી વર્ક ફોર્મ જોબ માટે એપ્લાય કરી શકે છે. ચાલો જાણીએ કે તમે અમુલ ડેરીમાં કેવી રીતે ઘરે બેઠા કામ મેળવી શકો છો. આ લેખના માધ્યમથી અમે જણાવીશું કે અમૂલ ડેરી વર્ક ફોર્મ જોબ માટે તમારી વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત, જરૂરી દસ્તાવેજ, અને અરજી કેવી રીતે કરવી તેથી અંત સુધી જોડાયેલા રહો.

અમૂલ ડેરી વર્ક ફોર્મ જોબ

અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બેરોજગારી વધી રહી છે દરેક નાગરિક ,યુવા-યુવતી નોકરી શોધી રહ્યો છે. અને જે લોકો ઓનલાઈન વર્ક ફોર્મ હોમ જોબ શોધી રહ્યા છે તેમના માટે અમે એક ઓફર લઈને આવ્યા છીએ અમુલ ડેરી દ્વારા વર્ક ફોર્મ જોબ ની જાહેરાત કરવામાં આવેલ છે.

અમુલ કંપનીમાં જુદા જુદા વિભાગમાં નોકરીની જગ્યા માટે ઈચ્છા ધરાવતા હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવાર ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. અમૂલ ડેરી કંપનીમાં કરંટ ઓપનિંગ સાથે તેની  એલજીબીલીટી ક્રાઈટેરિયા હાજર છે. ઉમેદવાર પોતાની પાત્રના મુજબ નોકરીની પસંદગી કરીને ઓનલાઈન મધ્યમાં એપ્લાય કરી શકે છે.

Read More

  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 
  • NIACL Assistant Recruitment 2024: ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતીની જાહેરાત 

વય મર્યાદા

અમૂલ ડેરી વર્ક ફ્રોમ હોમ જોબ માં એપ્લાય કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ હોવી જોઈએ. તેમના દ્વારા મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. જે ઉમેદવાર પાત્રતા ધરાવતા હોય અને 18 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા હોય તેવો ઓનલાઇન વર્ક ફોર્મ જોબ માં એપ્લાય કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર અમૂલ વર્ગ ફ્રોમ હોમ જોબ માં અરજી કરવા જતો હોય તે જુદા જુદા પદની ભરતી માટે વિશેની માહિતી ડાયરેક્ટ ના માધ્યમથી ચેક કરી શકે છે અને તેના પછી ભરતી ની સામે આપવામાં આવેલી લિંગ દ્વારા એપ્લાય કરી શકે છે આ વર્ક ફોર્મ હોમ જોબ માટે ઉમેરવાની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 12 મું ધોરણ પાસ રાખવામાં આવેલ છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • 10મા ધોરણની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએશન માર્કશીટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

અમુલ ડેરી વર્ક ફોર્મ હોમ જોબ અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર Amul Dairy Work From Home Jobs ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારે જે કેટેગરીમાં નોકરી મેળવવી હોય તેના પર ક્લિક કરો.
  • હવે તમને નવા પેજ પર રજીસ્ટર ટુ એપ્લાય નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • આ રજીસ્ટ્રેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે અને તેમાં માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. હવે છેલ્લે એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

Read More

  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર
  • IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત

3 thoughts on “Amul Dairy Work From Home Job: અમૂલ ડેરી આપી રહી છે ઘરે બેઠા કામ કરવાનો અવસર, જાણો કેવી રીતે કરવું એપ્લાય”

Leave a Comment