Bank News New Update: જો તમે આ ભૂલ કરશો તો તમારું ખાતું બંધ થઈ જશે, જમા થયેલી તમામ મૂડી સરકારમાં જશે

Unclaimed deposit new update: નમસ્કાર મિત્રો, રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આપણા ભારત દેશમાં બેન્કોમાં જમા થયેલી લાવારીસ એટલે કે અનક્લેમડ ડિપોઝિટ સતત વધતી રહી છે. તમને જણાવી દઈએ કે બેંકો પાસે માર્ચ 2023 સુધી અનક્લેમડ ડિપોઝિટ ની રકમ લગભગ 42,270 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021-22 માં આ રકમ 32,934 કરોડ રૂપિયા હતી.

તમને જણાવી દઈએ કે બેન્કના નિયમ મુજબ જ્યારે તમારા ખાતામાં દસ લાખ રૂપિયા હોય છે અને તમે તેને વધારે સમય સુધી કોઈ લેવડ દેવડ કરતા નથી તો તે રકમ અનકલેમડ થઈ જાય છે. અને આ અનક્લેમ ડિપોઝિટમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટ તેમજ ફિક્સ ડિપોઝિટ નો પણ સમાવેશ થાય છે. જો તમે પણ એવું ઈચ્છો છો કે બેંકમાં જમા કરેલી તમારા પૈસાની રકમ અનક્લેમ ના થાય તો અમે નીચે જણાવેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ બેંક કોઈના પણ એકાઉન્ટમાં રહેલા પૈસા ને લાવારીસ એટલે કે અનક્લેમ ડિપોઝિટ જાહેર કરે છે. તો ત્યારે તે પૈસા ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જ્યાં તેને ગવર્મેન્ટ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. જો એકવાર તમારા પૈસા અને પ્લેન થઈ જાય તો પછી તેને પોતાના સાબિત કરવા માટે તમારે ઘણી બધી પ્રક્રિયા કરવી પડે છે. જેના માટે તમે નીચે અમે તમને જણાવેલ કેટલીક પ્રક્રિયા અનુસરી શકો છો.

કેવાયસી અપડેટ કરાવો 

કેટલીક બેંક દ્વારા કેટલાક ખાતાધારકોની રકમ એટલા માટે અનક્લેમ કરવામાં આવે છે કેમકે બેંક પાસે તે ખાતાધારકો વિશેની પૂરતી માહિતી હોતી નથી. જેના કારણે બેંક તે એકાઉન્ટ હોલ્ડર અને તેના પરિવાર નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરી શકતી નથી. પોતાના એકાઉન્ટને અનક્લેન થતા બચાવવા માટે હંમેશા તે બેંકમાં કેવાયસી ડિટેલ્સ અપડેટ કરાવી દેવું. જો તમે પોતાનું રહેઠાણ બદલ્યું છે તો તમારા એડ્રેસ ની માહિતી બેંકને આપી દો.

Read More

  • RBI New update: લોન લેનાર માટે સારા સમાચાર આરબીઆઈ એ લાવ્યો નવો નિયમ 
  • UPI Payment Update: RBIના નવા નિયમો હવે તમને ઓનલાઈન પેમેન્ટ કરવાની પરવાનગી નહીં આપે, નવા વર્ષમાં નિયમો લાગુ થશે

બેંકમાં ટ્રાન્જેક્શન કરતા રહો 

જો તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલ રકમ પર 10 વર્ષ કે તેથી વધારે સમય સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યો નથી તો તેમાં મુશ્કેલી આવી શકે છે. અને આમ થતા રોકવા માટે પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા રહો. જો તમે તેમાં એફડી કરાવી રાખી છે તો તે મેચ્યોર થવા પર તે પૈસા નીકાળી લો અથવા તો તેને રીન્યુ કરાવી દો.

બેન્ક એકાઉન્ટમાં નોમિની બનાવો 

કેટલાક બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલ પૈસાની રકમ એટલા માટે અને પ્રેમ કરવામાં આવે છે કેમકે તે ખાતાધાર કે કોઈપણ નોમીની બનાવેલ હોતા નથી. જો તમે પણ પોતાના બેંક એકાઉન્ટમાં કોઈ નોમીની બનાવેલ નથી તો તમારા પૈસા પણ અનક્લેમ થઈ શકે છે. તમારું અવસાન થયા પછી તમારા બેંક એકાઉન્ટમાં રાખેલ પૈસાની રકમ કોને મળશે તે તમારે બેંક ને જાણ કરવી પડશે. જેને કારણે બેન્ક દ્વારા તે રકમ તે વ્યક્તિને આપવી સરળ રહેશે.

પોતાના પરિવાર સાથે શેર કરો માહિતી 

બેન્ક એકાઉન્ટ હોલ્ડર ના પરિવારને તમારા બેન્ક એકાઉન્ટ અથવા તો એફડી વિશે માહિતી ન હોય તો પણ તમારા પૈસા અનકલેમડ કરી શકાય છે. પોતાના બેંક એકાઉન્ટ અને એફડી વિશેની તમામ માહિતી પોતાના પરિવાર સાથે આવશ્યક રૂપે શેર કરવી જોઈએ. અને એમ કરવાથી તમારા બેંકમાં રહેલી રકમને લાવારીસ થતા રોકી શકાય છે. જ્યારે તમારા પરિવારના નાગરિકો પાસે તમારા બેંક એકાઉન્ટમાં રાખેલ પૈસાની તમામ માહિતી હશે તો તેઓ સરળતાથી કલેમ કરી શકે છે.

Read More

  • Home Loan Mistake: હોમ લોન લેતી વખતે રાખો આ 5 બાબતોનું ધ્યાન
  • New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો 

Leave a Comment