GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરતીની જાહેરાત, 1 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

GETCO Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 153 થી વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. ઉમેદવારો એ આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024 છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ વિવિધ 
પદોની સંખ્યા153
વય મર્યાદા 18 થી 35 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ1 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.getco.co.in/ 

Read More- One student one laptop Yojana: વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના, સરકારની આ યોજનાથી વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ અટેન્ડ ગ્રેડ – 1 ના પદ માટે પડતીનું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવવા મુજબ કુલ 153 પદો પર પડતી યોજાશે જેમાં કેટેગરી મુજબ પદોની સંખ્યા અલગ અલગ રાખવામાં આવેલી છે જે તમે જાહેરાતમાંથી જોઈ શકો છો.

વય મર્યાદા

ગુજરાત સરકારની આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો તેની વય મર્યાદા 18 વર્ષથી મહત્તમ 35 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકાર ના નિયમ મુજબ રિઝર્વ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટા આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ગેટકો ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે.  આ શૈક્ષણિકતા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક વિકાસ વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે બે પરીક્ષા લેવામાં આવશે. અને પરીક્ષામાં કયા વિષય આવશે તેનો અભ્યાસક્રમ એ સત્તાવાર જાહેરાતમાં આપેલો છે.

ત્યારબાદ જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને સરકારના નિયમ મુજબ આવનારા પ્રથમ ત્રણ વર્ષ માટે  પગાર ચૂકવવામાં આવશે જે નીચે આપેલ છે તેના પછી તેના પગારમાં વધારો કરવામાં આવશે.

  • પ્રથમ વર્ષ ₹22,750
  • બીજું વર્ષ ₹ 24,700
  • ત્રીજું વર્ષ ₹26,650

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • ગુજરાત સરકારની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી પર અને તેની સાથે દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024 છે તે બાબત ધ્યાનમાં રાખો.

GETCO Recruitment 2024 – Apply Now 

Read More-

  • District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત
  • VMC Recruitment 73 Recruitment : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

2 thoughts on “GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરતીની જાહેરાત, 1 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ”

Leave a Comment