AMC Vacancy 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 100 પદો પર ભરતી ની જાહેરાત, ઓફલાઈન કરવાની છે અરજી જાણો તેનું સરનામું

AMC Vacancy 2024: નમસ્કાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 100 થી વધારે પદો પર પડતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતી વિશે માહિતી આપીશું.

AMC Vacancy 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા100
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
અરજી કરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/ 

Read More- BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત, 23 માર્ચ છે અરજી કરવાની છેલ્લી તારીખ

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ બેન્કિંગ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકા માં બેન્કિંગ આસિસ્ટન્ટ ના કુલ 100 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બેન્કિંગ આસિસ્ટન્ટના પદ માટે 100 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. અને આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કોમર્સ/મેનેજમેન્ટ/ ઇકોનોમિક્સ વિષયમાં નાટક થયેલો હોય તે અરજી કરી શકે છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડિગ્રી મેળવેલી હોય તે આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂ દ્વારા તેની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો એ આપેલ તારીખે અને સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ આપ્યા પછી જે કોઈ ઉમેદવારની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એપ્રેન્ટીસ ભરતીમાં પસંદગી થશે તો તેમને નિયમ મુજબ ₹9000 સ્તાઇપેન્ડ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

12 માર્ચ 2024 ના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતી ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી કરવાની શરૂઆત 12 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 રાખેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી નિયત સમયમાં અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જ્યાં તમને આ ભરતીની નોટિફિકેશન પીડીએફ રૂપિયા મળશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો અને તેના પછી એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • આ ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • એ બાબત ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.

સરનામું- અર્બન કોમ્યુનિટી ડેવેલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુ.સી.ડી ભવન, પરીક્ષીતલાલ નગર રોડ, બહેરામપુરા, અમદાવાદ – 380022

Read More

  • Steel Authority of India Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત
  • DPMU Gandhinagar Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત

AMC vacancy 2024 – Apply Now 

AMC Vacancy 2024- Notification

Leave a Comment