MSU Baroda Recruitment: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત, માસિક પગાર રૂપિયા 1,42,000

MSU Baroda Recruitment: નમસ્કાર મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલું છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

MSU Baroda Recruitment 2024

સંસ્થાનું નામમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા
પોસ્ટવિવિધ 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
અરજી કરવાની છેલ્લી તારીખ17 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://msbaroda.ac.un/ 

Read More- Railway Group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડેટા આસિસ્ટન્ટ, રિસર્ચ ઇન્વેસ્ટિગેટર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારો માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેના આધારે જે તે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે અને પછી નોકરી આપવામાં આવશે.

ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોની જુદા જુદા પદ મુજબ માસિક જુદો જુદો પગાર ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • રિસર્ચ ઇન્વેસ્ટિગેટર – માસિક રૂપિયા 44,900થી ₹1,42,400
  • ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર- માસિક રૂપિયા 44,900 થી માસિક ₹1,42,400
  • આસિસ્ટન્ટ પ્રોફેસર- માસિક રૂપિયા 56,100
  • ડેટા આસિસ્ટન્ટ- માસિક રૂપિયા 29,200 થી 92,300

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને એપ્લિકેશન ફોર્મ ની પીડીએફ મળશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખોલો અને માંગવામાં આવેલી માહિતી પરો સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More- 8th Pass Gujarat Recruitment 2024: 8 પાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રિક્વાયરમેન્ટ દ્વારા ભરતી ની જાહેરાત

1 thought on “MSU Baroda Recruitment: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત, માસિક પગાર રૂપિયા 1,42,000”

Leave a Comment