Business idea 27: ખૂબ જ ઓછા પૈસાથી આ બિઝનેસ શરૂ કરો, તમે દરરોજ 3500 રૂપિયા કમાઈ શકો છો

Business idea: 27 નમસ્કાર મિત્રો, આજના યુગમાં દરેક યુવા નાગરિક જાગૃત થઈ રહ્યો છે. અને આજના આ સમયમાં તમામ યુવા નાગરિકો સરકારી અથવા પ્રાઇવેટ નોકરી તરફ દોડ લગાવી રહ્યા છે. પરંતુ એવા કેટલાક ઉચ્ચ વિચારધારા ધરાવતા નાગરિકો પણ છે જે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે. જો તમારે પોતાના જીવનમાં ઘણા બધા પૈસા કમાવા હોય તો નોકરી દ્વારા તમે તે કમાઈ શકતા નથી તમારે તેના માટે બિઝનેસ કરવો પડશે. આજના આ લેખ દ્વારા અમે તમને એવા કેટલાક બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું. જો તમે તેને અનુસરી બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો ઘણી બધી કમાણી કરી શકો છો.

ટૂથબ્રશનો બિઝનેસ

તમને જણાવી દઈએ કે ટૂથબ્રશનો બિઝનેસ પણ એક સારો બિઝનેસ છે જે તમને કમાણી કરાવી શકે છે. આ એક ઇકો ફ્રેન્ડલી ટૂથબ્રશ છે. જે બામ્બુ માંથી બનાવવામાં આવે છે. આ બામ્બુ બ્રશને તમે પોતાની રીતે પણ ડિઝાઇન કરી શકો છો. અથવા તો કોઈ  મેન્યુફેક્ચરર પાસે ડિઝાઇન કરાવી શકો છો. અને આ ટુથબ્રશ નો બિઝનેસ શરૂ કર્યા પછી તમે તેને પર્સનલ બ્રાન્ડિંગ કરી માર્કેટમાં વેચી શકો છો.

રીયુસેબલ પ્રોડ્યુસ બેગનો બિઝનેસ

આજના આ લેખમાં અમે જે બીજા બિઝનેસની વાત કરીએ છીએ તે છે રીયુંઝેબલ પ્રોડ્યુસ બેગ નો બિઝનેસ. તમે જાણો છો કે આજના સમયમાં માર્કેટમાં પ્લાસ્ટિક બેગ નો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે નાગરિકો હવે જાગૃત થઈ રિયુઝેબલ બેગ તરફ વળી રહ્યા છે. અને યુવા વ્યક્તિ સૌથી વધારે આ બેગની માંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલ દેશના એક સ્કૂલની વિદ્યાર્થીનીએ સંતરાની છાલ માંથી બેગ બનાવી છે. જેના પછી સમગ્ર દુનિયાના નાગરિકોને એવો ખ્યાલ આયો કે જો તેઓ આવી પ્રકારની બેગ નો ઉપયોગ કરી રહ્યો છે તો આપણે પણ હવે શરૂ કરવું જોઈએ.

Read More

  • Business idea: આ નવા ધંધાની શરૂઆત કરો, તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો
  • આ મશીનથી તમે મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો: Machine Business Idea

રીયુઝેબ્લ બેગના બિઝનેસ માટે પ્લાનિંગ જરૂરી

રીયુઝેબલ બેગ બનાવતા પહેલા તમારે એ નક્કી કરવું પડશે કે તમે કઈ વસ્તુ માંથી આ બેગ બનાવવા માંગો છો. અને તેના માટે તમે કાચો માલ ક્યાંથી મેળવશો. આવા પ્રકારની બેગ બનાવવા માટે તમે એકદમ સરળતાથી અને કોઈ પણ જગ્યાએથી કાચો માલ મેળવી શકો છો. અને તેના પછી બેગ બનાવવા માટે કોઈપણ મેન્યુફેક્ચરર પાસે એક કોન્ટ્રાક્ટ સાઈન કરી આ રીયુઝેબલ બેગ બનાવવાના બિઝનેસની શરૂઆત કરી શકો છો. તમે પોતાના બિઝનેસ ને એક્સપોર્ટ ઇન્ડિયા અને ટ્રેડ ઇન્ડિયા જેવી ઓનલાઈન વેબસાઈટ પર લઈ જઈ શકો છો. અને પોતાના પ્રોડક્ટ ની સેલ કરી શકો છો.

આ સાઇટ પર તમને ઘણા બધા મેન્યુફેક્ચરરનો સંપર્ક કરવા માટે નંબર મળી જશે. જેના સાથે તમે સંપર્ક કરી પોતાના બિઝનેસ માટે કોન્ટ્રાક્ટ સાઇન કરી શકો છો. તેના પછી તે કંપની પ્રોડક્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આવે તમારે તે પ્રોડક્ટિંગ માર્કેટિંગ કરવી પડશે. અને તેને વેચવાનું છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી તમારી પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો. આજના સોશિયલ મીડિયાના યુગમાં તમે facebook અને instagram વગેરે પ્લેટફોર્મ નો ઉપયોગ કરી પોતાની પ્રોડક્ટ વેચી શકો છો.

બિયર્ડ ઓઇલનો બિઝનેસ 

બિયર્ડ ઓઇલ નો બિઝનેસ પર સારી કમાણી કરાવતો બિઝનેસ છે. આજના સમયમાં યુવાન નાગરિકોને બિયર્ડ એટલે કે દાઢી રાખવાનો શોખ હોય છે. જેના માટે તમે  બિયર્ડ ઓઇલ બનાવી, તેને વેચીને સારી કમાણી કરી શકો છો. તમે આ પ્રોડક્ટને પોતાની રીતે પણ બનાવી શકો છો અથવા તો કોઈ મેન્યુફેક્ચર નો સંપર્ક કરી અને તેમની પાસે પણ બનાવી શકો છો. તમારી પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી તેનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરી ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમોમાં તેનું વેચાણ કરી શકો છો આ રીતે તમે આ બિઝનેસથી સારું પ્રોફિટ મેળવી શકો છો.

Read More

  • Business idea 26: શરૂ કરો નાનકડી દુકાનથી આ બિઝનેસ, કમાઈ શકો છો લાખો રૂપિયા
  • PM fasal Bima Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, ખેડૂતો પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ

Leave a Comment