Ayushaman Card: સરકારની આ યોજના દ્વારા મફતમાં મળશે રૂપિયા 5 લાખ સુધીની સારવાર 

Ayushaman Card: આપણી ભારતીય સરકાર દ્વારા દેશના નાગરિકોને સહાય આપવા અને લાભ આપવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.

દેશના કરોડો લોકોને લાભ આપવા માટે સરકાર જુદી જુદી યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમાં લોકોના સ્વાસ્થ્ય માટેની એક યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.

આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા ગરીબ અને કુટુંબના હોય તેવા વ્યક્તિઓ મફતમાં મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં પણ પોતાની સારવાર કરાવી શકે છે.

આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા પાંચ લાખ સુધીની મફત સારવાર કરાવવા માટે સહાય આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.

Read More

  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે
  • Ikhedut portal 2023 24: તાર ફેન્સીંગ લગાવવાની યોજના 2024

આયુષ્માન પ્રધાનમંત્રી જન આયોગ યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજનાનો હેતુ આર્થિક રીતે કમજોર ,ગરીબી રેખા નીચે આવતા કુટુંબ અને તેમના સદસ્ય, અનુસૂચિત જનજાતિ અને દિવસના પગાર ઉપર મજદૂરી કરતા નાગરિકોને મફતમાં સારવાર કરાવવા હેતુ પાંચ લાખ રૂપિયા ની મફતમાં સારવાર કરવાનો છે.

જે કોઈ નાગરિક ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે એવી સ્થિતિમાં તેની આર્થિક સ્થિતિ સુધારવા અને તેની સારવાર કરવા માટે ભારત સરકાર દ્વારા આ યુષ્માન પ્રધાનમંત્રી જન આયોગ યોજના ની શરૂઆત થઈ છે.

યોજના લિસ્ટ

  • સરકાર દ્વારા એક યાદી બહાર પાડવામાં આવે છે જેમાં આયુષ્માન કાર્ડ યોજના માં જે લાભાર્થી નું નામ હશે તેને આ યોજનાનો લાભ મળશે.
  • જો તમે ઘર વેહોના છો, આદિવાસી કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માં આવો છો તો તમે સરળતાથી આ યોજનાનો લાભ લઇ શકો છો.
  • ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો જે મજૂરી કરે છે તેમના પરિવારમાં કોઈ દિવ્યાંગ સભ્ય છે તો તે આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે.
  • જો તમે આ પાત્રતામાં આવો છો તો સરળતાથી આ આયુષ્માન યોજના નો લાભ મેળવી શકો છો.

Read More

  • My Bharat Portal online registration: તમે ગ્રામ પંચાયત કક્ષાએ નોકરીની તક મેળવી શકો છો, આ રીતે નોંધણી કરો
  • SBI Bank Good News Latest: એસબીઆઇ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર, બેંક લાગુ કર્યા નવા નિયમો

આયુષ્માન યોજના અરજી પ્રક્રિયા 

  • આ યોજનાની અરજી પ્રક્રિયા ઓફલાઈન માધ્યમમાં કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે તમારા નજીકના જન સેવા કેન્દ્રમાં જવું પડશે.
  • જ્યાં જઈને તમે અધિકારી સાથે મુલાકાત કરીને આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
  • આયુષ્માન કાર્ડ બનાવડાવાની પ્રક્રિયા એકદમ સરળ છે તેમાં જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ અને પાનકાર્ડ ની સાથે અરજી પ્રક્રિયા કરી શકો છો.
  • અહીંથી મળેલ અરજી ફોર્મ માં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની રહેશે.
  • ત્યાંના અધિકારીને અરજી ફોર્મ અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના રહેશે.
  • આમ સરળતાથી તમે  આયુષ્માન યોજના માટે અરજી કરી શકો છો.

Leave a Comment