સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને મળશે અભ્યાસ કરવા માટે રૂપિયા 1.25 લાખની શિષ્યવૃત્તિ- PM Yashasvi Scholarship 2023

PM Yashasvi Scholarship 2023: ભારત સરકાર દ્વારા એક સારી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા બે જુદી જુદી શિષ્યવૃતિઓ આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ધોરણ આઠ મુ પાસ અને 10 પાસ કરેલ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં પહેલી શિષ્યવૃતિ 9મા અને 10મા ધોરણ માં અભ્યાસ કરવા માટે અને બીજી શિષ્યવૃતિ 11 માં અને 12મા ધોરણમાં અભ્યાસ કરવા માટે આપવામાં આવે છે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના હેઠળ લાભ લેવા માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવે છે. જો તમે લાભ લેવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો. આ યોજના વિશેની તમામ માહિતી અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

PM Yashasvi Scholarship 2023

Pm young achievers scholarship award scheme for vibrant India for OBC and others ( PM – yasasvi) જેને પીએમ યશસ્વી યોજના તરીકે ઓળખવામાં આવે છે.

આ યોજના હેઠળ સરકાર દ્વારા આઠમું ધોરણ અને 10 મુ ધોરણ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને આમ બે પ્રકારે શિષ્યવૃતિ આપવામાં આવે છે.

જેમાં નવમા ધોરણ અને દસમા ધોરણ માં અભ્યાસ માટે પહેલી શિષ્યવૃતિ જ્યારે 11માં અને બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીજા પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

પહેલા આ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ હવે આ યોજનાનો લાભ આપવા કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં.

Read More

  • LIC Recruitment 2023: LIC HFL ભરતી અરજી ફોર્મ શરૂ, છેલ્લી તારીખ 31 ડિસેમ્બર
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

પીએમ યશસ્વી સ્કોલરશીપ માં મળતા લાભો

Pm yashasvi scholarship 2023 આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બે જુદા જુદા પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ધોરણ 9 અને 10માના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રૂપિયા 75000 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે.

અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ₹1,25,000 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ ની મહત્વપૂર્ણ તારીખો

  • ઓફિસિયલ નોટિફિકેશન-27/09/2023
  • અરજી કરવાની શરૂઆત- પહેલેથી જ ચાલુ થઈ ગઈ છે
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 31/12/2023

પીએમ યશસ્વી સ્કોલરશીપ પાત્રતા

  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી ઓબીસી અથવા એબીસી કે ડીએનટી વર્ગનો હોવો જોઈએ.
  • તેમના કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ થી વધારે હોવી જોઈએ નહીં.
  • ના દ્વારા છોકરા અને છોકરીઓ બંનેને લાભ મળશે.
  • બંને માટેની પાત્રતા સરખી રાખવામાં આવી છે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • સ્કૂલ/ કોલેજ આઈડી
  • સ્કૂલ કોઈ કોલેજની ફિ ની પાવતી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી

Read More-

  • NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

પીએમ યશસ્વી સ્કોલરશીપ અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
  • તેના હોમપેજ પર તમને Applicant Corner નો વિકલ્પો મળશે.
  • જ્યાં  ન્યુ રજીસ્ટ્રેશન ના ઓપ્શન ને ક્લિક કરો.
  • તેના પછી તમને તમારું લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • જેના દ્વારા તમે લોગીન કરીને આ સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો.

PMYS official website link – click here 

3 thoughts on “સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને મળશે અભ્યાસ કરવા માટે રૂપિયા 1.25 લાખની શિષ્યવૃત્તિ- PM Yashasvi Scholarship 2023”

Leave a Comment