NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 

NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023 ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ યંગ પ્રોફેશનલ 41 પદોની જગ્યા પર ભરતી પાડવામાં આવી છે.

NCDC Recruitment માટે યોગ્ય અને પાત્રતા ધરાવતા અરજદારો ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે. આ ભરતી માટેની ઓફલાઈન અરજી પ્રક્રિયા બે ડિસેમ્બર થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

NCDC Recruitment 2023

રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી ની નોટિફિકેશન યંગ પ્રોફેશનલ ના 41 પદો પર નોકરી આપવા માટે પાડવામાં આવી છે. જેની અરજી કરવાની તારીખ 2 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર છે.

આ ભરતી યંગ પ્રોફેશનલ એટલે કે માર્કેટિંગ ના પદોની જગ્યા પર કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે ત્રણ 3 માટે કરવામાં આવી છે. અરજદારો આ ભરતીની વધારે માહિતી તેની સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકે છે.

આયોજક નું નામરાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ
પગારદર મહિને ₹30,000 થી 50,000
નોકરી ની જગ્યાઓલ ઇન્ડિયા
કેટેગરીNCDC રિક્વાયરમેન્ટ 2023
અરજી પ્રક્રિયાઓફલાઈન
અરજી કરવાની તારીખ2 ડિસેમ્બર 2023
અરજીની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટwww.ncdc.in 

Read More

  • Ikhedut portal 2023 24: તાર ફેન્સીંગ લગાવવાની યોજના 2024
  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે

જગ્યાની યાદી

  • આંધ્ર પ્રદેશ 2
  • અરુણાચલ પ્રદેશ 1
  • મિઝોરમ 1
  • આસામ 1
  • નાગાલેન્ડ 1
  • પોંડુંચેરી 1
  • મેઘાલય 1
  • લક્ષદ્વીપ 1
  • મણીપુર 1
  • લદાખ 1
  • મહારાષ્ટ્ર 2
  • જમ્મુ અને કાશ્મીર 1
  • મધ્યપ્રદેશ 2
  • દાદરા નગર હવેલી 1
  • કેરલા 2
  • અંદમાન નિકોબાર 1
  • કર્ણાટકા 2
  • પશ્ચિમ બંગાળ 1
  • હિમાચલ પ્રદેશ 1
  • ઉતરાખંડ 1
  • હરિયાણા 1
  • ઉત્તર પ્રદેશ 2
  • ગુજરાત 2
  • ત્રિપુરા 1
  • ગોવા 1
  • તમિલનાડુ 1
  • છત્તીસગઢ 1
  • સિક્કિમ 1
  • બિહાર 1
  • રાજસ્થાન 1

વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત

આ ભરતીની  નોટિફિકેશન માં જણાવ્યા મુજબ તેની વહી મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 32 વર્ષ રાખવામાં આવી છે. આ પાર્ટી માટે વયમર્યાદાની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ ના આધારે ગણવામાં આવશે.

અને સરકારના નિયમ અનુસાર કેટલીક જાતિઓના ઉમેદવારને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં એમબીએ કરેલું હોવું જોઈએ. અને તેને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા અને પગાર

આ ભરતી માટે અરજદારની પસંદગી તેના અરજી ફોર્મ ને શોર્ટ લિસ્ટ કર્યા પછી સાક્ષાત્કાર અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના આધારે કરવામાં આવશે.

ઉમેદવારનો કોન્ટેક્ટ ના આધારે ત્રણ વર્ષનો સમયગાળો આપવામાં આવશે. જેને અરજદારના પર્ફોર્મન્સ ના આધારે આગળ વધારી પણ શકાય છે. અને પગાર ની વાત કરીએ તો તેમને દરેક મહિને ₹30,000 થી 50,000 નો પગાર આપવામાં આવશે.

રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી જરૂરી દસ્તાવેજ

  • 10મા ધોરણની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ / એમબીએ ની માર્કશીટ
  • અનુભવ સંબંધિત દસ્તાવેજ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
  • જાતિનું પ્રમાણપત્ર

Read More

  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે.
  • ગૃહ મંત્રાલય 10 પાસ ભરતી, 14 ફેબ્રુઆરી સુધી અરજી | MHA Recruitment 2024

રાષ્ટ્રીય વિકાસ નિગમ ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં અરજદારે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ નીચે જણાવી છે.-

  • સૌપ્રથમ રાષ્ટ્રીય વિકાસ નિગમ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન ક્યારપૂર્વક વાંચો.
  • તેના એપ્લિકેશન ફોર્મ ને નોટિફિકેશનમાંથી ડાઉનલોડ કરો.
  • અરજી ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તેમાં જણાવેલ જરૂરી દસ્તાવેજ તેમાં સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી સાથે લગાવો.
  • અરજી ફોર્મમાં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડો અને તમારી સહી કરો.
  • હરેશ દારે અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ career@ncdc.in એડ્રેસ પર ઇમેલ કરવાના રહેશે.
  • તમારું અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા પહોંચી જવું જોઈએ.

Official website – click here 

Official Notification- click Here

Leave a Comment